MCQ
જન્મ સમયે મનુષ્યને કેટલા દાંત હોય છે ?
  • A
    દસ
  • B
     વીસ
  • C
    ત્રીસ
  • એક પણ નહીં

Answer

Correct option: D.
એક પણ નહીં
એક પણ નહીં

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતાં પાણીનો રંગ બદલાય છે ?
દિવ્યા અને સ્વસ્તિકે ગુરુદ્વારામાં કયું શાક બનતું જોયું ?
નીચેનામાંથી કયું પ્રાણી જમીનની અંદર અને બહાર બંને જગ્યાએ રહે છે?
તમારા દાદા તમારા પપ્પા જેવડા હતા તે સમયનું તેમનું કુટુંબ-વૃક્ષ દોરીએ તો નીચેનામાંથી કોણ તેમના કુટુંબ-વૃક્ષમાં નહીં હોય?
ફૂલબજારમાં ફૂલો ક્યાંથી આવતાં હશે ?
અમૃતાદેવીનું આંદોલન શાના અંગેનું હતું?
કયા ફૂલની પાંખડીઓ લાંબી હોય છે ?
દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવ્યાં ત્યારે સુરજીતના માતાપિતા ક્યાં ગયાં હતાં ?
નીચેના પૈકી કયો તહેવાર અંગ્રેજી મહિનાના ખાસ દિવસે ઉજવાય છે?
મીના કાકીએ કુલફીવાળાની ભૂલ હોવા છતાં પૂરા પૈસા ચૂકવ્યા. – આ બાબતે બાળકો મીના કાકી પાસેથી કયો ગુણ શીખ્યા?