MCQ
જો $2f(sinx) + f(cos x) = x,$ તો $\frac{d}{{dx}}$ $f(x)$ મેળવો.
  • A
    $sinx + cosx$
  • B
    $2$
  • $\frac{1}{{\sqrt {1 - {x^2}} }}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$\frac{1}{{\sqrt {1 - {x^2}} }}$
c
$2 f(\sin x)+f(\cos x)=x$          ........$(1)$

$x \rightarrow \frac{\pi}{2}-x$

$2 f(\cos x)+f(\sin x)=\frac{\pi}{2}-x$

$4 f(\cos x)+2 f(\sin x)=\pi-2 x$              .........$(2)$

$(1)-(2)$

$-3 f(\cos x)=3 x-\pi$

$f(\cos x)=\frac{\pi}{3}-x$

$f(x)=\frac{\pi}{3}-\cos ^{-1} x$

$f^{\prime}(x)=\frac{1}{\sqrt{1-x^{2}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int\limits_1^2 {{e^{2x}}} \left( {\frac{1}{x} - \frac{1}{{2{x^2}}}} \right)\,dx$ મેળવો.
જો $A = \left( {\begin{array}{*{20}{c}}1&{ - 2}&1\\2&1&3\end{array}} \right)$ અને $B = \left( {\begin{array}{*{20}{c}}2&1\\3&2\\1&1\end{array}} \right)$, તો ${(AB)^T}$ = . . ..
જો ${x^y}.{y^x} = 1$, તો ${{dy} \over {dx}} =$
$\int_{}^{} {\sec x\log (\sec x + \tan x)\;dx = } $
ત્રણ સદિશો $\vec a,\vec b,\vec c$ એ એક્બીજા સાથે લઘુકોણ બનાવે છે કે જેથી $\left| {\vec a} \right| = 2\,,\,\left| {\vec b} \right| = 3\,,\,\left| {\vec c} \right| = 9$ થાય અને $\vec a$ નો  $\vec b$ પરનો, $\vec b$ નો $\vec c$ પરનો & $\vec c$ નો  $\vec a$ પરનો પ્રક્ષેપોની લંબાઇ અનુક્રમે સમગુણોત્તર શ્રેણીમા છે.જો $\vec a$ & $\vec b$ વચ્ચેનો ખૂણો $\frac {5\pi}{12}$ અને   $\vec c$ & $\vec a$ વચ્ચેનો ખૂણો $\frac {\pi}{12}$ હોય તો $\vec b$ & $\vec c$ વચ્ચેનો ખૂણો મેળવો.
જો શૂન્યેતર સદિશો $\bar a,\,\bar b,\,\bar c$ પૈકી કોઇ બે સમાંતર ન હોય તથા $\bar a + \bar b$ અને $\bar c$ સમાંતર હોય અને $\bar b + \bar c$ અને $\bar a$ સમાંતર છે તો $\bar a + \bar b + \bar c = ......$
${d \over {dx}}\sqrt {{{1 - \sin 2x} \over {1 + \sin 2x}}} = $
વિધેય $f\left( x \right), x \in \left[ {0,\infty } \right)$ એ અઋણ સતત વિધેય છે જો $f'\left( x \right)\cos x \le f\left( x \right)\sin x\ \forall\, x \ge 0$, હોય તો $f(2\pi)$ ની કિમત મેળવો. 
$r$ ત્રિજયા વાળા વર્તુળના વિકલ સમીકરણની કક્ષા મેળવો.
ધારોકે $f(x)=\sin ^{-1} x$ અને $g(x)=\frac{x^{2}-x-2}{2 x^{2}-x-6} .$ જો $g(2)=\lim _{x \rightarrow 2} g(x)$,તો વિધેય $fog$ નો પ્રદેશ ..... .