MCQ
જો $2tan^{-1}(cosx) = tan^{-1}(cosec^2x)$ તો  $x =$
  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\pi$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{3}$

Answer

$\tan ^{-1} \frac{2 \cos x}{1-\cos ^{2} x}=\tan ^{-1}\left(\frac{1}{\sin ^{2} x}\right)$

$\Rightarrow \frac{2 \cos x}{\sin ^{2} x}=\frac{1}{\sin ^{2} x} \Rightarrow 2 \cos x=1 \Rightarrow x=\frac{\pi}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $x\sec y\frac{{dy}}{{dx}} = 1$ નો ઉકેલ મેળવો.
$\int_{}^{} {\sin \sqrt x } \;dx = $
જો વિધેય $f(x)=\frac{1}{x} \log _{e}(\frac{1+\frac{x}{a}}{1-\frac{x}{b}}) , \quad x<0$

$\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad k \quad, \quad x=0$

$\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\frac{\cos ^{2} x-\sin ^{2} x-1}{\sqrt{x^{2}+1}-1} ,\,\,\, x>0$

એ  $x=0$ આગળ સતત હોય તો $\frac{1}{a}+\frac{1}{b}+\frac{4}{k}$ ની કિમંત મેળવો.

જો શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}1&3&{\lambda + 2}\\2&4&8\\3&5&{10}\end{array}} \right]$ એ અસામાન્ય શ્રેણિક હોય તો $\lambda = $
એક પાસાને $5$ વાર નાખતાં યુગ્મ સંખ્યા ચોક્કસ $3$ વાર આવવાની સંભાવના કેટલી થાય ?
$\int {\frac{{(\sin \theta + \cos \theta )}}{{\sqrt {\sin 2\theta } }}} d\theta = $
$[0, 2\pi ]$  માં $x + sin2x $ ની એક મહત્તમ કિંમત?
જો $ \Delta ABC$  ના શિરોબિંદુઓ અનુક્રમે $(a, 0, 0) ; (0, b, 0) $ અને $(0, 0, c)$  હોય, તો $ \angle  B ……..$ 
કોઈ એક સ્પર્ધામાં એક ચોક્કસ ટીમની જીતવાની સંભાવના $0.7$ છે.તેની હારવાની સંભાવના $0.2$ છે અને મેચમાં પરિણામ ન મળે તેની સંભાવના $0.1$ છે. જો ટીમ ત્રણ વખત રમે તો તેમાં તેની ઓછામાં ઓછી બે વખત જીતવાની સંભાવના $.......... $ છે. $($ટીમ હારતી નથી$)$
જો ${y^x} + {x^y} = {a^b}$, તો ${{dy} \over {dx}} = $