MCQ
જો  $A = \{1, 2, 4\}, B = \{2, 4, 5\}, C = \{2, 5\}$, તો  $(A -B) × (B -C)$ મેળવો. 
  • A
    $\{(1, 2), (1, 5), (2, 5)\}$
  • $\{(1, 4)\}$
  • C
    $(1, 4)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$\{(1, 4)\}$
b
(b) $A - B = \{ 1\} $ and $B - C = \{ 4\} $$(A - B) \times (B - C) = \{ (1,\,4)\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો અનંત સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $x$ અને તેનો સરવાળો $5$ હોય, તો = …….
વર્તુળ $C_{1}$ એ ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે અને ધન $x-$ અક્ષ પર $4$ લંબાઇનો વ્યાસ છે. રેખા $y =2 x$ એ વર્તુળ $C _{1}$ પર  જીવા $OA$ બનાવે છે. અહી  $C _{2}$ માં $OA$ વ્યાસ છે. જો $C _{2}$ નો બિંદુ  $A$ આગળનો સ્પર્શક $x$-અક્ષને બિંદુ $P$ અને $y$-અક્ષને $Q$ માં છેદે છે તો $QA : AP$ ની કિમંત મેળવો.
$\sin \frac{\pi }{{14}}\sin \frac{{3\pi }}{{14}}\sin \frac{{5\pi }}{{14}}\sin \frac{{7\pi }}{{14}}\sin \frac{{9\pi }}{{14}}\sin \frac{{11\pi }}{{14}}\sin \frac{{13\pi }}{{14}}  = . . . .$
એક સમબાજુ ત્રિકોણનું લંબકેન્દ્ર $(3, -2)$ છે તેના એકબાજુ $x -$ અક્ષ પર હોય તો ત્રિકોણનું જે બિંદુ $x -$ અક્ષ પર નથી તે શોધો ?
$\cos \left(\frac{2 \pi}{7}\right)+\cos \left(\frac{4 \pi}{7}\right)+\cos \left(\frac{6 \pi}{7}\right)$ ની કિંમત $\dots\dots$છે.
જો $3$ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ $a$,$b$,$c$ માટે $a^2(a + p) = b^2 (b + p) = c^2 (c + p)$ જ્યાં $p \in R$, થાય તો $bc + ca + ab$ ની કિમત મેળવો 
એક શ્રેણીનું $n$ મું પદ $n(n + 1) $ હોય, તો તેનાં $n$ પદોનો સરવાળો......છે.
જો $\triangle ABC$ માં $sin^3+sin^3 B+sin^3 C=3 A sin B sin C, $
જો $\mathrm{S}(x)=(1+x)+2(1+x)^2+3(1+x)^3+\cdots+60(1+x)^{60}, x \neq 0$ અને$(60)^2 \mathrm{~S}(60)=\mathrm{a}(\mathrm{b})^{\mathrm{b}}+\mathrm{b}$ હોય, તો $a, b \in {N}$ હોય, તો $(a+b)=$ ............ 
જો $(27)^{999}$ ને $7$ ભાંગવાંમાં આવે તો શેષ કેટલી મળે ?