MCQ
જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો   $A \cap (B \cup C) = . . . $
  • A
    $(A \cup B) \cap (A - C)$
  • $(A \cap B) \cup (A \cap C)$
  • C
    $(A \cup B) \cup (A \cup C)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$(A \cap B) \cup (A \cap C)$
b
(b) From Distributive law, $A \cap (B \cup C) = (A \cap B) \cup (A \cap C)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{1 - \cos 6x}}{x} = $
જો $\lim _{x \rightarrow 0} \frac{a x-\left(e^{4 x}-1\right)}{a x\left(e^{4 x}-1\right)}$ નું અસ્તિત્વ હોય અને તે $b$ હોય, તો $a-2b$ નું મૂલ્ય ....... છે.
$'a'$ ની કઈ કિમત માટે સમીકરણ  $x^2 - (a +1)\,x + a^2 + a - 8 = 0$ નો એક ઉકેલ $2$ કરતાં વધારે અને બીજો ઉકેલ $2$ કરતાં નાનો થાય ?
જો બિંદુ $\left( a,a \right)$ રેખાઓ $\left| x+y \right|=2$ ની વચ્ચેના ભાગમાં હોય તો
રેખા $2x + y = k$ એક એવા બિંદુમાંથી ૫સા૨ થાય છે , જે $A(1,1)$ અને $B(2,4)$ ને જોડતાં રેખાખંડનું $A$ ત૨ફથી $3 : 2$ ગુણોત્ત૨માં વિભાજન કરે છે તો $k =..........$
ધારોકે $a_1, a_2, 2, a_3, a_4$ એ સમાંતર-ગુણોત્તર શ્રેણીમાં છે.જો અનુરૂપ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર $2$ હોય અને સમાંતર-ગુણોત્તર શ્રેણીના તમામ $5$ પદોનો સરવાળો $\frac{49}{2}$ હોય, તો $a_4=.......$
ત્રિકોણની ત્રણેય બાજુઓના મધ્યબિંદુઓના યામ $(4, 2), (3, 3)$ અને $(2, 2)$ હોય તો ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર) ના યામ કયા હશે ?
${C_1} + 2{C_2} + 3{C_3} + 4{C_4} + .... + n{C_n} = $
પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન $(s.d.)$ અનુક્રમે $9$ અને $0$ છે જો તેમાંથી એક અવલોકનને બદલી નાખવામાં આવે કે જેથી તેમનો મધ્યક $10$ થાય તો તેમનું પ્રમાણિત વિચલન $(s.d.)$ = 
જો બિંદુ $(-4,5)$ નું રેખા $x+2 y=2$ પરનું પ્રતિબિંબ એ વર્તુળ $(x+4)^2+(y-3)^2=r^2$ પર આવેલ હોય, તો $r=$ ............