MCQ
જો $a = b = c$ તો $a^3+b^3+c^3-3 \ a b c= ...........$
  • A
    $a^3$
  • B
    $2 a^3$
  • C
    $3 a^3$
  • $0$

Answer

Correct option: D.
$0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્વિચલ સુરેખ સમીકરણ $5x + 2y = 10 y$ ના સ્વરૂપમાં $…………$ દર્શાવી શકાય.
એક ત્રિકોણનું ક્ષેત્રફળ $ 48 \ cm^2 $ છે , તો તેની $12$ સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ $…………..$ સેમી છે.
"એક જ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓ" ને શું કહે છે?
$\sqrt{5}+\sqrt{5}$ એ _______ સંખ્યા છે.
$p(x)=x^2+12 x+36$ ને x + 5 વડે ભાગતા શેષ __________ મળે છે
$20$ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ $6, 4, 9, 5, 9, 3, 7, 7, 5, 6, 9, 4, 10, 10, 4, 3, 6, 7, 9,9$  હોય, તો માહિતીનો બહુલક $…………..$ થાય.
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં જો $ \angle A = \angle C $ હોય,તો $ \angle A  = .................$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB = 16$ સેમી અને $AB$ ને અનુરૂપ વેધ  $DM$ ની લંબાઈ $12$ સેમી હોય, તો $ABCD$ નું ક્ષેત્રફળ $= ................  cm^2 $
બીજા ચરણમાં આવેલા બિંદુની કોટિ અને ભુજનાં ચિહન અનુક્રમે $............$ છે.
બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર $4:5$ છે, તો તેમનાં ઘનફળોનો ગુણોત્તર __________ હોય.