MCQ
જો $ A $ એ સંમિત શ્રેણિક હોય , તો શ્રેણિક $M'AM$ એ. . . . શ્રેણિક થાય.
  • સંમિત
  • B
    વિસંમિત
  • C
    Hermitian
  • D
    Skew-Hermitian

Answer

Correct option: A.
સંમિત
a
(a) $(M'AM)' = M'A'M = M'AM$

( $A$  is symmetric. Hence $M'AM$ is a symmetric matrix).

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A$ અને $B$ એ  $3 \times 3$ કક્ષાના બે સામાન્ય શ્રેણિક છે . જો  $det (ABA^T) = 8$ અને $det\,(AB^{-1}) = 8$, તો  $det\, (BA^{-1} B^T)$ ની કિમંત મેળવો.
વિકલ સમીકરણ $(x cot y + ln cos x) dy+ (ln siny-y tan x)dx = 0$ નો ઉકેલ મેળવો,,
$\sec ({\rm{cose}}{{\rm{c}}^{ - 1}}x) =\ . . ..$
$\int \limits_0^{\infty} \frac{6}{e^{3 x}+6 e^{2 x}+11 e^x+6} d x=..........$
$ \lambda $ ના ક્યાં મૂલ્ય માટે $\frac{{x\,\, - \,\,1}}{1}\,\, = \,\,\frac{{y\,\, - \,\,2}}{\lambda }\,\, = \,\,\frac{{z\,\, + \;1}}{{ - 1}}$ અને  $\frac{{x\,\, + \;\,1}}{{ - \lambda }}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,2}}{1}$ એકબીજાને લંબ હોય $?$
ધારો કે $c , k \in R$ ને પ્રત્યેક $x, y \in R$ માટે $f(x)=( c +1) x^{2}+\left(1- c ^{2}\right) x+2 k$ અને $f(x+y)=f(x)+f(y)-x y$ હોય,તો $|2(f(1)+f(2)+f(3)+\ldots \ldots . .+f(20))|$નું મૂલ્ય $\dots\dots$ છે.
$k$ ની ઓછામાં ઓછી કિમત મેળવો કે જેના માટે વિધેય ${x^2} + kx + 1$ એ અંતરાલ $1 \leq x \leq 2$ માં વધતું વિધેય બને .
જો $y = \sqrt {{{1 + {e^x}} \over {1 - {e^x}}}} ,$ તો ${{dy} \over {dx}} = $
જો ત્રિકોણ $ABC$ માં બિંદુ $P$ એ પરિકેન્દ્ર છે . અને $A, B, C$ અને $P$ ના સ્થાનસદીશ અનુક્રમે  $\vec a,\vec b,\vec c$ અને $\frac{{\vec a + \vec b + \vec c}}{4}$ હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.
જો $\mathrm{x}=2 \sin \theta-\sin 2 \theta$ અને $\mathrm{y}=2 \cos \theta-\cos 2 \theta$ ; $\theta \in[0,2 \pi],$ હોય તો $\frac{\mathrm{d}^{2} \mathrm{y}}{\mathrm{dx}^{2}}$ ની કિમંત $\theta=\pi$ આગળ મેળવો.