MCQ
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}i&0\\0&{ - i}\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&i\\i&0\end{array}} \right]$, કે જ્યાં $i = \sqrt { - 1} $, તો સાચો સંબંધ મેળવો.
  • A
    $A + B = O$
  • ${A^2} = {B^2}$
  • C
    $A - B = O$
  • D
    ${A^2} + {B^2} = O$

Answer

Correct option: B.
${A^2} = {B^2}$
b
(b) Relation ${A^2} = {B^2}$is true because ${A^2} = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&0\\0&{ - 1}\end{array}} \right]$ and ${B^2} = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&0\\0&{ - 1}\end{array}} \right]$have same matrices.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $g(f(x)) = |\sin x|$ અને $f(g(x)) = (\sin \sqrt x )^2$, હોય તો 
ધારો કે  $f(x)=\int_0^x g(t) \log _e\left(\frac{1-\mathrm{t}}{1+\mathrm{t}}\right) \mathrm{dt}$, જ્યાં $g$ સતત વિષમ વિધેય છે. જો $\int_{-\pi / 2}^{\pi / 2}\left(f(x)+\frac{x^2 \cos x}{1+\mathrm{e}^x}\right) \mathrm{d} x=\left(\frac{\pi}{\alpha}\right)^2-\alpha$ હોય, તો $\alpha=$_________.
જો $f : R\rightarrow R$ એ : $f(x)=\left\{\begin{array}{}k-2x,&x\leq-{1}\\2x+3,&x > -{1}\end{array}\right.$ તો $f$ ની $x=-{1}$ આગળ સ્થાનીય મહત્તમ હોય તો $k$ ની ન્યુનતમ ધન પૂર્ણાંક કિંમત $........$ છે.
જો $x = a{\cos ^3}\theta ,y = a{\sin ^3}\theta $, તો $\sqrt {1 + {{\left( {{{dy} \over {dx}}} \right)}^2}} = $
પરવલય $(y-2)^{2}=(x-1)$ અને તેની પરના બિંદુ કે જેનો $y$ યામ $3$ હોય તે આગળના સ્પર્શક અને  $\mathrm{x}$-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $f(x)$ = $\int\limits_0^x {2\,({{\cos }^{2\,}}\,3t\, + \,3\,{{\sin }^{2\,}}\,3t)dt} $ , હોય તો  $f ( x + \pi )$ મેળવો.
ધારોકે $\alpha$ અને $\beta$ વાસ્તવિક સંખ્યાઓ છે. $3 \times 3$ શ્રેણિક $A$ એવો છે કે જેથી $A^2=3 A+\alpha I$. જો $A^4=21 A+\beta I$ હોય, તો $..........$
આપેલ પૈકી  . . . . એ $R$ પર સામ્ય સંબંધ છે.
ધારો કે  $\mathrm{f}:[0,3] \rightarrow \mathrm{R}$ એ 

$f(x)=\min \{x-[x], 1+[x]-x\}$ મુજબ વ્યાખ્યાયિત છે. 

કે જ્યાં  $[\mathrm{x}]$ એ $\mathrm{x}$ નું મહતમ પૃણાંક વિધેય છે  અને  $\mathrm{P}$ એ દરેક $x \in[0,3]$ ને સમાવતો ગણ કે જ્યાં  $f$ એ અસતત વિધેય છે અને $Q$ એ  દરેક $x \in(0,3)$ ને સમાવતો ગણ છે  કે જ્યાં  $f$ એ વિકલનીય ન હોય તો  $\mathrm{P}$ અને $\mathrm{Q}$ ના ઘટકોની સંખ્યાનો સરવાળો મેળવો.

$\frac{d}{{dy}}\left( {{{\sin }^{ - 1}}\left( {\frac{{3y}}{2} - \frac{{{y^3}}}{2}} \right)} \right) = $