MCQ
જો $A=\{1, 2\}$ હોય, તો $n(P (P (P (A))))=$ .........
  • A
    $ 2^ 4$
  • B
    $2 ^ 8$
  • $2 ^{16}$
  • D
    $2 ^ {256}$

Answer

Correct option: C.
$2 ^{16}$
C

$n (A) = 2$

$P (A)$ માં $= 2^2 = 4$ સભ્યો આવેલા

$\therefore P (P (A))= 2^4 = 16$

$\therefore P (P (P (A)))= 2^{16}$ સભ્યો આવેલા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z = x - iy$ અને  ${z^{\frac{1}{3}}} = p + iq$,તો $\left( {\frac{x}{p} + \frac{y}{q}} \right)/({p^2} + {q^2})$ = .....
$\sqrt 2 + \sqrt 3 + \sqrt 4 + \sqrt 6 = . . ..$
$\lim_{x \rightarrow 0} \frac{x\sqrt{{{y}^{2}}-{{\left( y-x \right)}^{2}}}}{{{\left( \sqrt{8xy-4{{x}^{2}}}+\sqrt{8xy} \right)}^{3}}}=........$
જો $y =\frac{{7\ +\ 6\tan \,x\ -\ {{\tan }^{2\,}}\,x}}{{\left( {1\ +\ {{\tan }^2}\,x} \right)}}$ ની મહત્તમ કિમત $\lambda $ હોય તો ${\log _{\sqrt 2 }}\left( \lambda  \right)$ = 
જો ${z_1} = 10 + 6i,{z_2} = 4 + 6i$ અને $z$ એ સંકર સંખ્યા છે કે જેથી $amp\left( {\frac{{z - {z_1}}}{{z - {z_2}}}} \right) = \frac{\pi }{4},$ તો $|z - 7 - 9i|$ = . . .
$1! + 4! + 7! + 10! + 12! + 13! + 16! + 17!$ નો દશકનો અંક ….. વડે વિભાજય  છે.
વક્ર $x^2 + y^2 = r^2$ ના કોઈપણ બિંદુ આગળનો સ્પર્શક યામાક્ષો પર $A$ અને $B$ આગળ મળે છે. જો $A$ અને $B$ માંથી યામાક્ષો સમાંતર રેખાઓ દોરતાં $P$ આગળ છેદે, તો $P$ નો બિંદુપથ મેળવો.
જો $P$ $(3\, sec\,\theta , 2\, tan\,\theta )$ અને $Q\, (3\, sec\,\phi , 2\, tan\,\phi )$ જ્યાં $\theta + \phi \, = \frac{\pi}{2}$ એ અતિવલય $\frac{{{x^2}}}{9} - \frac{{{y^2}}}{4} = 1$ ના ભિન્ન બિંદુઓ હોય તો $P$ અને $Q$ ને લંબ હોય તેવી રેખાનો છેદબિંદુના યામ મેળવો. 
જો $\frac{{3\pi }}{4} < \alpha < \pi ,$ તો $\sqrt {{\rm{cose}}{{\rm{c}}^2}\alpha + 2\cot \alpha }  = . . .$
અહી $\alpha, \beta, \gamma, \delta \in \mathrm{Z}$ અને  $\mathrm{A}(\alpha, \beta), \mathrm{B}(1,0), \mathrm{C}(\gamma, \delta)$ અને  $D(1,2)$ એ સમાંતર બાજુ ચતુષ્કોણ $\mathrm{ABCD}$ ના શિરોબિંદુ છે . જો $\mathrm{AB}=\sqrt{10}$ અને બિંદુઓ $\mathrm{A}$ અને $\mathrm{C}$ એ રેખા $3 y=2 x+1$ પર હોય તો $2(\alpha+\beta+\gamma+\delta)$  ની કિમંત મેળવો.