MCQ
જો $a_1,a_2,a_3,...............,a_9$ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો $\begin{vmatrix}\mathbf{loga_1} & \mathbf{loga_2} & \mathbf{loga_3} \\loga_4 & loga_5 & loga_6 \\loga_7 & loga_8 & loga_9\end{vmatrix}=$................
  • $0$
  • B
    $-1$
  • C
    $loga_1a_9-2loga_5$
  • D
    $\log {{a}_{1}}{{a}_{9}}-2\log {{a}_{1}}+4$

Answer

Correct option: A.
$0$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેઢી ${\left( {1\frac{3}{5}} \right)^2} + {\left( {2\frac{2}{5}} \right)^2} + {\left( {3\frac{1}{5}} \right)^2} + {4^2} + \;\;.\;.\;.\;.\;,$ ના પ્રથમ દસ પદોનો સરવાળો $\frac{{16}}{5}m$ હોય ,તો $m$ મેળવો.
$1, 2, 3, 4, 3, 2, 1$ અંકોનો ઉપયોગ કરી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે જેથી અયુગ્મ અંક હંમેશા અયુગ્મ સ્થાનમાં રહે ?
જો$(2, -8)$ એ પરવલય $y^{2} = 32x$ ની નાભિ જીવાનું એક અંત્યબિંદુ હોય, તો તેનું બીજું અંત્યબિંદુ કયું છે ?
$(a, 0), (at_1$$^2 , 2at_1)$ અને $(at_2$$^2, 2 at_2)$ બિંદુઓ સમરેખ હોવાની શરત નીચે પૈકી કઈ હોઈ શકે ?
સમીકરણો ${x^2} + ax + b = 0$ અને ${x^2} + bx + a = 0$ ના બીજનો તફાવત સમાન હોય અને  $a \ne b$ ,તો. . . .
વર્તૂળ $ x^2 + y^2- 2x = 0$  દ્વારા રેખા $y = x$ પરનો અંત:ખંડ  $AB$  છે તો  $AB$ જેનો વ્યાસ હોય તેવા વર્તૂળનું સમીકરણ મેળવો. 
એક વર્તુળ બિંદુ $(2, 3)$ અને $(4, 5)$ માંથી પસાર થાય છે. જો વર્તુળનું કેન્દ્ર રેખા $y- 4x + 3 = 0$ પર આવેલ હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો. 
જો $1,\omega ,{\omega ^2},{\omega ^3}.......,{\omega ^{n - 1}}$ એ એકના ${n^{th}}$ મૂળ હોય, તો $(1 - \omega )(1 - {\omega ^2}).....(1 - {\omega ^{n - 1}})$= . . ..
બે પાસા ઉછાળતાં મળતા પ્રાપ્તાંકોનો સરવાળો $4$ નો ગુણિત આવે તેની સંભાવના ....... થાય.
નાભિ $(0, -3)$ અને નિયામિકા $y = 3$ ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.