MCQ
જો $A^2=A$ હોય તો $(I+A)^4=...........$
  • A
    $I + A$
  • B
    $I +4 A$
  • $I +15 A$
  • D
    અકપણ નહીં

Answer

Correct option: C.
$I +15 A$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{dy}}{{dx}} = 1 + x + {y^2} + x{y^2},y\left( 0 \right) = 0,$ નો ઉકેલ $............$
જો $\vec{a}=\hat{i}+\hat{j}+2 \hat{k}$ અને $\vec{b}=-\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ તો $(\vec{a}+\vec{b}) \times((\vec{a} \times((\vec{a}-\vec{b}) \times \vec{b})) \times \vec{b})$ ના સદીશ ગુણાકારની કિમંત મેળવો.
ધારો કે $\vec{a}, \vec{b}, \vec{c}$ એ એવા ત્રણ સદિશો છે કે જેથી $|\overrightarrow{ a }|=\sqrt{31}, \quad 4|\overrightarrow{ b }|=|\overrightarrow{ c }|=2$ અને $2(\vec{a} \times \vec{b})=3(\vec{c} \times \vec{a})$ થાય. જો $\vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો $\frac{2 \pi}{3}$ હોય, તો $\left(\frac{\overrightarrow{ a } \times \overrightarrow{ c }}{\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }}\right)^2=...........$.
જો $x=x(\mathrm{t})$ એ વિકલ સમીકરણ $(\mathrm{t}+1) \mathrm{d} x=\left(2 x+(\mathrm{t}+1)^4\right) \mathrm{dt}, x(0)=2$ નો ઉકેલ હોય, તો $x(1)=$. . . . . .. . . .
જો $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ વિકલ સમીકરણ $\mathrm{e}^{\mathrm{y}}\left(\frac{\mathrm{dy}}{\mathrm{dx}}-1\right)=\mathrm{e}^{\mathrm{x}}$ નો ઉકેલ છે કે જેથી $\mathrm{y}(0)=0,$ હોય તો  $\mathrm{y}(1)$ મેળવો.
જો $x^{\frac{2}{3}}+y^{\frac{2}{3}}=a^{\frac{2}{3}}$, તો $\frac{d y}{d x}= \ .........$
The value of the integral  $\int\limits_4^{10} {\frac{{\left[ {{x^2}} \right]dx}}{{\left[ {{x^2} - 28x + 196} \right] + \left[ {{x^2}} \right]}}}$ મેળવો. [ કે જ્યાં  $\left[ x \right]$ મહતમ પૃણાંક છે .]
$\int_{\,2}^{\,3} {\frac{{dx}}{{{x^2} - x}} = } $
જો $ABC$ ના શિરોબિંદુઓ$ A (1, -1, 2), B (2, 0, -1)$ અને $C (0, 2, 1)$ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય ?
જો $y = a{x^2}$ અને $x = a{y^2}$, $a > 0$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $1$ હોય તો  $a = $