MCQ
જો $AB = QR , BC = PR$ અને $CA = PQ$, તો ________.
  • A
    $\Delta ABC \cong \Delta PQR$
  • $\Delta CBA \cong \Delta PRG$
  • C
    $\Delta BAC \cong \Delta RPG$
  • D
    $\Delta PQR \cong \Delta BCA$

Answer

Correct option: B.
$\Delta CBA \cong \Delta PRG$
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે ગોળાના વ્યાસનો ગુણોત્તર $3 : 5$ છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર $...........$ થાય.
જો $(5, 2)$ એ સમીકરણ $x + 3y = k$ નો એક ઉકેલ હોય, તો $k= ……..$
a = 5 અને b = 7 હોય તો બિંદ (a-b.b-a) ___________ ચરણનું બિંદુ છે.
$ \triangle ABC $ માં $ \angle A = \angle C $ છે. જો $AC = 5$ અને $BC = 4$ હોય, તો $ \triangle ABC $ ની પરિમિતિ $=.............$
A (3, -8) અને B (3, 5)ને જોડતી રેખા x-અક્ષને બિંદુ ____________ માં છેદે.
એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ $8$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $= ………….$ સેમી .
5 સેમી ત્રિજ્યા અને 9 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ __________ સેમી$^2$ થાય.
સમબાજુ ચતુષ્કોણ $A B C D$ માં $\angle B=80^{\circ}$ હોય, તો $\angle A D B=$ __________ .
$10$ અવલોકનોનો મધ્યક $22.7$ ગણવામાં આવ્યો. પાછળથી જાણવામાં અવ્યું કે એક અવલોકન $51$ ના બદલે ભૂલથી $15$ ગણાઈ ગયું હતું. સુધારેલો મધ્યક $…………..$  થાય.
સમીકરણ $\frac{4}{x}+\frac{3}{y}=5$માટે જો x = 1 હોય, તો y=_________