MCQ
જો $a_n=\frac{-2}{4 n^2-16 n+15}$,તો $a_1+a_2+\ldots \ldots+a_{25}=.........$
  • A
    $\frac{51}{144}$
  • B
    $\frac{49}{138}$
  • C
    $\frac{50}{141}$
  • D
    $\frac{52}{147}$

Answer

If $a_n=\frac{-2}{4 n^2-16 n+15}$ then $a_1+a_2+\ldots \ldots \ldots a_{25}$

$\sum \limits_{n=1}^{25} a_n=\sum \frac{-2}{4 n^2-16 n+15}$

$=\sum \frac{-2}{4 n^2-6 n-10 n+15}$

$=\sum \frac{-2}{2 n(2 n-3)-5(2 n-3)}$

$=\sum \frac{-2}{(2 n-3)(2 n-5)}$

$=\sum \frac{1}{2 n-3}-\frac{1}{2 n-5}$

$=\frac{1}{47}-\frac{1}{(-3)}$

$=\frac{50}{141}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1 + x)^n(1 + y)^n(1 + z)^n$ ના વિસ્તરણમાં $m$ ઘાતના સહગુણકનો સરવાળો મેળવો 
જો $^n{C_4},{\,^n}{C_5},$ અને ${\,^n}{C_6},$ એ સમાંતર શ્રેણીમાં હોય તો $n$ મેળવો.
ત્રિકોણનું ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર) $(2, 3)$ છે અને તેના બે શિરોબિંદુઓ $(5, 6)$ અને $(-1, 4)$ હોય, તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ કયું હશે ?
જો $\operatorname{Re}\left(\frac{z-1}{2 z+i}\right)=1,$ કે જ્યાં $z=x+i y,$ તો બિંદુ $(\mathrm{x}, \mathrm{y})$ એ  . . . .  પર આવેલ છે .
$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.
જો વર્તુળ $|z|$=$\frac{1}{2}$ ની બહાર આવેલ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ${z_1},{z_2},{z_3}$ છે . જો ${z_1} = \frac{1}{2} + \frac{{\sqrt 3 \,i}}{2}$ અને ${z_1},{z_2},{z_3}$ એ વિષમઘડી દિશામાં હોય તો ${z_2}$ મેળવો.
$\lim _{n \rightarrow \infty} \tan \left\{\sum_{r=1}^{n} \tan ^{-1}\left(\frac{1}{1+r+r^{2}}\right)\right\}$ $=..........$
જો બિંદુ p$(x,y)$ એ રેખા $y=-3x$ પર એ રીતે છે કે $P$ અને $Q\left( 3,4 \right)$ એ રેખા $3x-4y=8$ ની વિરુદ્ધ બાજુએ છે.
જો ઉપવલય $3x^2 + 5y^2 = 32$ ના બિંદુ $P(2, 2)$ આગળના સ્પર્શક અને અભિલંબ $x-$ અક્ષને અનુક્રમે બિંદુ $Q$ અને $R$ આગળ છેદે તો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ = ............. ચો એકમ 
$\frac{{{{\sin }^2}A - {{\sin }^2}B}}{{\sin A\cos A - \sin B\cos B}} = $