MCQ
જો બે ગણો $A$ અને $B$ હોય તો
  • A
    $A  \cup B  \subseteq  A  \cap B$
  • $A  \cap B  \subseteq  A  \cup B$
  • C
    $A  \cap B = A  \cup B$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$A  \cap B  \subseteq  A  \cup B$
b
(b) $A \cap B \subseteq A \subseteq A \cup B$, $\therefore A \cap B \subseteq A \cup B$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બિંદુ $(3, 2)$ થી વર્તુળ $x ^{2}+ y ^{2}=1$ પરના બિંદુ સુધીના રેખાખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ $r$ ત્રિજ્યાવાળું વર્તુળ હોય, તો  $r=..... .$
સંકર સંખ્યાઓ ${z_1},{z_2}$ અને ${z_3}$ એ સમીકરણ $\frac{{{z_1} - {z_3}}}{{{z_2} - {z_3}}} = $ $\frac{{1 - i\sqrt 3 }}{2}$ નું સમાધાન કરે છે તો આપેલ સંકર સંખ્યાઓ જે ત્રિકોણના શિરોબિંદુઓ હોય તે ત્રિકોણ  . . . 
જો $\omega$ એ $1$નું કાલ્પનિક સંખ્યા ધરાવતું ધનમૂળ હોય તો $\frac{1}{1+2\omega}+\frac{1}{2+\omega}-\frac{1}{1+\omega}$ નું મૂલ્ય .... છે.
સમીકરણ $x^2 - 18x + 9 = 0$ ના બીજનો સમગુણોતર મધ્યક કયો છે ?
$BHARAT$ શબ્દનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $B$ અને $H$ એકસાથે ન આવે.
$ASSASSINATION$ શબ્દનો ઉપયોગ કરી ને અર્થ સહિત કે અર્થ રહિત કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં સ્વરો હંમેશા સાથે આવે ?
રેખા $y=x+1$ એ ઉપવલય $\frac{x^{2}}{4}+\frac{y^{2}}{2}=1$ ને બે બિંદુઓ $P$ અને $Q$ માં મળે છે. જો $P Q$ વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા $r$ હોય, તો $(3 r)^{2}$ = ..............
એક સિક્કાને $n$ વખત ઊછાળવામાં આવે છે. જો હેડ $6$ વાર આવવાની સંભાવના એ $8$ વાર હેડ આવવાની બરાબર હોય, તો બરાબર શું થાય ?
$\mathop {\lim }\limits_{x \to 0} {\left( {\frac{{{a^x} + {b^x} + {c^x}}}{3}} \right)^{2/x}}$; $(a,\;b,\;c > 0)  = . . .$
જો ત્રણ રેખાઓ $2x + y = 4, 3x + 2y = 3$ અને $ax + 3y = 2$ સંગામી હોય, તો $a$ શોધો.