MCQ
જો $\cos A = \frac{3}{4}$, તો $32\sin \frac{A}{2}\cos \frac{5}{2}A = $
  • A
    $\sqrt 7 $
  • $ - \sqrt 7 $
  • C
    $7$
  • D
    $-7$

Answer

Correct option: B.
$ - \sqrt 7 $
(b) $\cos A = \frac{3}{4} \Rightarrow \sin A = \frac{{\sqrt 7 }}{4}$

$L.H.S.$ $ = 16(\sin 3A - \sin 2A)$

$ = 16\sin A(3 - 4{\sin ^2}A - 2\cos A)$

$ = 16.\frac{{\sqrt 7 }}{4}\left( {3 - 4.\frac{7}{{16}} - 2.\frac{3}{4}} \right) = - \sqrt 7 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$8$ મહેમાનોને એક લંબચોરસ ટેબલની બંને બાજુએ $4 - 4$ મહેમાનોને બેસાડવાના છે. $2 $ચોક્કસ મહેમાનો એક બાજુએ અને બીજા ત્રણ ચોક્કસ મહેમાનો બીજી બાજુએ બેસવાના છે. આ પ્રકારની બેસવાની ગોઠવણીના કુલ પ્રકારોની સંખ્યા = .....
જો $1,\,\omega ,\,{\omega ^2}$ એ એકના ઘનમૂળ હોય , તો ${(1 - 2\omega + {\omega ^2})^6}$ = . . .
$|iz - 1|$+ $|z - i| = 2$ તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
$1\,\,+\,\,\frac{2}{3}\,\,+\,\,\frac{6}{{{3}^{2}}}\,\,+\,\,\frac{10}{{{3}^{3}}}\,\,+\,\,\frac{14}{{{3}^{4}}}\,\,+\,....\,$ શ્રેણીનો સરવાળો કેટલો થાય?

 

$x + y - 3 = 0$ અને $2x - y + 1 = 0$ ના છેદબિંદુ અને $(2, -3)$ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.
પરવલય $y^ 2\, = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ માંથી આંતરેલ અભિલંબ એકબીજાને .............. બિંદુએ છેદે છે 
જો $x,y,z$ એ સ્વરિત શ્રેણીમાં હોય, તો $\frac{x+y}{y-x}+\frac{y+z}{y-z}=.........$
શબ્દ $'UNIVERSITY'$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને બધા સ્વરો ક્રમમાં અને કોઈ પણ સ્વર પેહલો કે અંતિમ ના હોય તેવા કેટલા શબ્દો મળે ? 
જો $A (4, -3), B (3, -2)$ અને $C (2, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો તેના મધ્યકેન્દ્રનું $y-$અક્ષથી અંતર કેટલું થાય ?
વિધેય $f(x)=\sqrt{3-x}+\sqrt{2+x}$ નો વિસ્તાર $.........$ છે.