MCQ
જો $\cot \alpha=1$ અને $\sec \beta=-\frac{5}{3}$, જ્યાં $\pi<\alpha<\frac{3 \pi}{2}$ અને $\frac{\pi}{2}<\beta<\pi$ છે તો $\tan (\alpha+\beta)$ ની કીમત અને $\alpha+\beta$ નુ ચરણ અનુક્રમે ................. છે
- ✓$-\frac{1}{7}$ અને $IV$ $^{\text {th }}$ ચરણ
- B$7$ અને $I ^{ st }$ ચરણ
- C$-7$ અને $IV$ $^{\text {th }}$ ચરણ
- D$\frac{1}{7}$ અને $I ^{ st }$ ચરણ