MCQ
જો $ f (x) = xe^{x(1-x)}$  તો $f (x)$  એ....
  • A
    $\left[ { - \frac{1}{2},1} \right]$ માં વિધુત વિધેય છે. 
  • B
    $R$  માં ઘટતુ વિધેય છે.
  • C
    $R $ માં વધતુ વિધેય છે.
  • $\left[ { - \frac{1}{2},1} \right]\,$ માં ઘટતુ વિધેય છે.

Answer

Correct option: D.
$\left[ { - \frac{1}{2},1} \right]\,$ માં ઘટતુ વિધેય છે.
d
અહી $ f (x) = xe^{x(1 - x)}$

$f' (x) = e^{x(1 - x)} (1) + xe^{x(1- x)} (1 - 2x) $

$= -e^{x(1 - x)} (2x^2 - x - 1) $ 

${\rm{ =   - }}{{\rm{e}}^{{\rm{x(1  -  x)}}}}{\rm{ (x  -  1) (2x  +  1) }}$

$ = \,\, - 2{e^x}^{(1\, - \,x)}\,\,\left( {x\, - \,1} \right)\,\,\left( {x\,\, + \,\,\frac{1}{2}} \right)$

$\therefore \,\,{f}'\,(x)\, \le \,\,0,\,\,\forall \,x\,\, \in \,\,\left[ { - \frac{1}{2}\,\,,\,1} \right]\,\,\,\,\,\,$

$\therefore \,\,\left[ { - \frac{1}{2},\,\,1} \right]\,$ માં ${f}$ ઘટતું વિધેય છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય $y = x^2 + 2$ અને રેખાઓ $y = x + 1, x = 0$ અને  $x = 3$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
$(\alpha , \beta )$ ની કેટલી જોડ માટે સુરેખ સમીકરણો $\left( {1 + \alpha } \right)x + \beta y + z = 2$ ; $\alpha x + \left( {1 + \beta } \right)y + z = 3$ ; $\alpha x  + \beta y + 2z = 2$ એ એકાકી ઉકેલ ધરાવે છે .
જો  $A=\left[\begin{array}{cc}i & -i \\ -i & i\end{array}\right], i=\sqrt{-1}$ હોય તો સુરેખ સંહતિ સમીકરણો $A^{8}\left[\begin{array}{l}x \\ y\end{array}\right]=\left[\begin{array}{c}8 \\ 64\end{array}\right]$ એ   . . . ઉકેલ ધરાવે. .. 
જો વિધેય $f(x) = \frac{1}{4}{x^2} + bx + 10$ માટે $f\left( {12 - x} \right) = f\left( x \right)\,\forall \,x\, \in \,R$ , હોય તો $'b'$ નિ કિમત મેળવો.
જો $f(x)$ એ $x = a$ આગળ વિકલનીય હોય તો $\mathop {\lim }\limits_{x \to a} {{xf(a) - af(x)} \over {x - a}}  = . . . .$
ધારો કે $x=\frac{m}{n}(m, n$ એ પરસ્પર અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છ) એ સમીકરણ $\cos \left(2 \sin ^{-1} x\right)=\frac{1}{9}$ નો ઉકેલ છે અને ધારો કે $\alpha, \beta(\alpha>\beta)$ એ સમીકરણ $m x^2-n x-m+$ $n=0$ ના બીજ છે. તો બિંદુ $(\alpha, \beta)$ એ રેખા___________ પર આવેલ છે.
જો $A$ એ શ્રેણિક છે કે જેથી $A.\,\left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
0&3
\end{array}} \right]$ એ અદિશ શ્રેણિક છે અને $\left| {3A} \right| = 108$ . તો $A^2$ મેળવો.
વિકલ સમીકરણ $x\frac{{{d^2}y}}{{d{x^2}}} + {\left( {\frac{{dy}}{{dx}}} \right)^2} + {y^2} = 0$ ના કક્ષા અને પરિમાણ મેળવો.
જો $X = \left[ {\begin{array}{*{20}{c}}3&{ - 4}\\1&{ - 1}\end{array}} \right]$, તો ${X^n}$ = . . .
જો દરેક $x,\;y \in R$ માટે $f:R \to R$ ;$f(x + y) = f(x) + f(y)$ નું પાલન કરે છે અને $f(1) = 7$ તો $\sum\limits_{r = 1}^n {f(r)}   =$