MCQ
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\frac{2}{{5 - x}},}&{{\rm{when\,\, }}x < 3}\\{5 - x,}&{{\rm{when\,\, }}x > 3}\end{array}} \right.$, તો
  • A
    $\mathop {\lim }\limits_{x \to 3 + } f(x) = 0$
  • B
    $\mathop {\lim }\limits_{x \to 3 - } f(x) = 0$
  • $\mathop {\lim }\limits_{x \to 3 + } f(x) \ne \mathop {\lim }\limits_{x \to 3 - } f(x)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$\mathop {\lim }\limits_{x \to 3 + } f(x) \ne \mathop {\lim }\limits_{x \to 3 - } f(x)$
(c) $\mathop {\lim }\limits_{x \to 3 + } f(x) = 5 - 3 = 2,\,\mathop {\lim }\limits_{x \to 3 - } f(x) = \frac{2}{{5 - 3}} = 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left( {\sqrt x - \frac{2}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
એક પ્રત્યનમાં ઘટના $A$ બને તેની સંભાવના $0.4$ છે,તો ઘટના $A$ ત્રણ સ્વતંત્ર પ્રત્યનમાં ઓછામાં ઓછી એક વખત બને તેની સંભાવના મેળવા       
$3\cos \theta - 4\sin \theta $ ની મહતમ કિમત મેળવો.
$\left(x+\frac{a}{x^{2}}\right)^{n}, x \neq 0$ ના વિસ્તરણમાં ત્રીજું, ચોથું અને પાચમું પદોના સહગુણકોનો ગુણોતર $12: 8: 3 $ હોય તો આપેલ બહુપદીના વિસ્તરણમાં અચળ પદ મેળવો.
જો $z = {\left( {\frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}} \right)^5} + {\left( {\frac{{\sqrt 3 }}{2} - \frac{i}{2}} \right)^5}$ જ્યાં  $R(z)$ અને $I(z)$ એ અનુક્રમે $z$ ના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ દર્શાવે છે તો ...... 
યામાક્ષોની દિશા બદલ્યા સિવાય ઉગમબિંદુને એવા ક્યાં બિંદુ આગળ લઈ જતા સમીકરણ $x^2 + y^2 - 4x + 6y - 7 = 0$ એવા સમીકરણમાં રૂપાંતરણ પામે છે જેમાં એકઘાતવાળુ એકપણ પદ ન હોય.
$'VOWELS'$ શબ્દનો ઉપયોગ કરી ને છ મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બધાજ વ્યંજન એકસાથે ન આવે.
સંખ્યાઓ $2$ અને $23$ વચ્ચે કુલ છ સમાંતર મધ્યકો આવેલાં હોય, તો આ તમામ સમાંતર મધ્યકોનો સરવાળો ............ થાય.
આપેલ બે વર્તૂળો  $x^2+ y^2 + ax + by + c = 0$  અને $ x^2 + y^2 + dx + ey + f = 0 $ પરસ્પર એકબીજાને લંબરૂપે ક્યારે છેદે ?
ગણ $\{0,1,2,3 \ldots . .10\}$ માંથી બે પૂણાંકો $x$ અને $y$ પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તો $|x-y|>5$ ની સંભાવના.....................છે.