MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}\frac{{{x^2} - 1}}{{x + 1}},\,{\rm{when \,\,}}x \ne - 1\\\,\,\,\,\,\,\,\, - 2,\,{\rm{when\,\, }}x = - 1\end{array} \right.$,તો
  • A
    $\mathop {\lim }\limits_{x \to {{( - 1)}^ - }} f(x) = - 2$
  • B
    $\mathop {\lim }\limits_{x \to {{( - 1)}^ + }} f(x) = - 2$
  • C
    $f$ એ $x = -1 $ આગળ સતત છે.
  • ઉપરોક્ત બધાજ સાચા છે

Answer

Correct option: D.
ઉપરોક્ત બધાજ સાચા છે
d
(d) $ \mathop {\lim }\limits_{x \to 1 - } f(x) = - 2$ and $f( - 1) = - \,2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે  $A=\left[\begin{array}{cc}0 & -2 \\ 2 & 0\end{array}\right]$. જો બે શ્રેણિકો $M$ અને $N$ એ $M =\sum \limits_{ k =1}^{10} A ^{2 k }$ અને $N =\sum \limits_{ k =1}^{10} A ^{2 k -1}$ પ્રમાણે આપેલા હોય, તો $MN ^{2}$ એ........ 
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{x + 1}&{x + 2}&{x + 3}\\{x + 2}&{x + 3}&{x + 4}\\{x + a}&{x + b}&{x + c}\end{array}\,} \right| = 0$, તો $a,b,c$ એ . . . શ્રેણીમાં છે.
જો સદિશો $3i - 2j + 5k$ અને $-2i + pj - qk$ સમરેખ હોય, તો $(p, q) =$ ……….
જો $f(x) = \left\{ \begin{array}{l}{(1 + 2x)^{1/x}},\,{\rm{for\,\, }}x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{e^2},\,{\rm{for\,\, }}x = 0\,\,\,\end{array} \right.$ તો
$cos^{-1}x-cos^{-1}\frac{y}{2}=\alpha$ તો $4x^2-4xy\ \ \ cos\ \ \alpha + y^2=.....$
એક હરીફાઈમાં, કોઈ એક ટીમ પ્રત્યેક મેચ જીતવાની અને હારવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{1}{3}$ અને $\frac{2}{3}$ સાથે $10$ મેચ રમે છે. ધારો કે $x$ એ ટીમ દ્વારા જીતવામાં આવેલ મેચની સંખ્યા છે, અને $y$ એ ટીમ દ્વારા હારવામાં આવેલા મેચની સંખ્યા છે. જો સંભાવના $\mathrm{P}(\mid x-$ $y \mid \leq 2)$ એ $\mathrm{p}$ હોય, તો $3^9 \mathrm{p}=$.........
જો A એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, તો A-1 નો નિશ્ચાયક _________ છે.
જો $S = \{\lambda ,\mu \} \in R \times R:f\left( t \right) = \left( {\left| \lambda \right|{e^{\left| t \right|}} - \mu } \right). \sin \left( {2\left| t \right|} \right),t \in R ,$ એ વિકલનીય વિધેય છે $\}$ . તો $S$ એ કોનો ઉપગણ બને ?
જો $[x]$ એ મહતમ પૂર્ણાક છે તો $\int_0^2 {{x^2}[x]\,dx}   =$
જો $x = \int\limits_{ - y}^y {\frac{{dt}}{{\sqrt {1 + 9{t^2}} }}\,and\,\frac{{{d^2}y}}{{d{x^2}}} = ky} $, હોય તો $k$ ની કિમત મેળવો.