MCQ
જો $g(f(x))=|\sin \ x |$ અને $f(g(x))=\left(\sin \ \sqrt{x} \right)^2$ હોય, તો ..........
  • $f(x)=sin^2 \ x, g(x)=\sqrt{x}$
  • B
    $f(x)=sin^2 \ x, g(x)=|x|$
  • C
    $f(x)=x^2 \ , g(x)=sin\sqrt{x}$
  • D
    $f$ અને $g$ નક્કી કરી શકાય નહિ.

Answer

Correct option: A.
$f(x)=sin^2 \ x, g(x)=\sqrt{x}$
A

$g(f(x))=|sinx |=\sqrt{sin^2x} $ અને $f(g(x))=(sin \sqrt{x})^2=sin^2(\sqrt{x})$

$\therefore f(x) =sin^2x$ અને $g(x) = \sqrt{x}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{[{1^2}x + {1^2}] + [{2^2}x + {2^2}] + [{3^2}x + {3^2}] + ....... + [{n^2}x + {n^2}]}}{{{n^3}}}$ = 

(જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )

ત્રિકોણ $ABC$ માં બાજુ $AB$ માટે સમીકરણ $2 x + 3 y = 29$ અને બાજુ  $AC$ માટે સમીકરણ $x + 2 y = 16$ છે જો બાજુ $BC$ નું મધ્યબિંદુ $(5, 6)$ હોય તો બાજુ $BC$ નું સમીકરણ મેળવો 
આપેલ બે વર્તૂળો  $x^2+ y^2 + ax + by + c = 0$  અને $ x^2 + y^2 + dx + ey + f = 0 $ પરસ્પર એકબીજાને લંબરૂપે ક્યારે છેદે ?
જો  $\lim\limits _{x \rightarrow 1} \frac{\sin \left(3 x^{2}-4 x+1\right)-x^{2}+1}{2 x^{3}-7 x^{2}+a x+b}=-2$,તો $(a-b)$ ની કિંમત........છે
બિંદુઓ  $(1, 2)$  અને $ (-2, 1)$  ને જોડતા રેખાખંડને કયા ગુણોત્તરમાં રેખા $3x + 4y = 7 $ વિભાજન કરે છે.
જો $PQ$ એ પરવલયની  $y^2\, = - 4x$ ની જીવા છે જ્યાં બિંદુ $P$ એ દ્રીતીય ચરણમાં છે જો $R$ એ $PQ$ ને $2 : 1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે તો બિંદુ $R$ નો બિંદુપથ મેળવો.
જો વર્તુળો $x^{2}+y^{2}+6 x+8 y+16=0$ અને $x^{2}+y^{2}+2(3-\sqrt{3}) x+x+2(4-\sqrt{6}) y$ $= k +6 \sqrt{3}+8 \sqrt{6}, k >0$ એ બિંદુ $P(\alpha, \beta)$ આગળ અંદરની બાજુએ સ્પર્શે છે તો  $(\alpha+\sqrt{3})^{2}+(\beta+\sqrt{6})^{2}$ ની કિમંત મેળવો.
ત્રિજ્યાઓ $r_1$ અને $r_2$ વાળા પ્રથમ ચરણ માંના બે વર્તુળો યામાક્ષોને સ્પર્શે છે.આ પ્રત્યેક,રેખા $x+y=2$ સાથે $2$ એકમ જેટલા અંતઃખંડ કાપે છે. તો $r_1^2+r_2^2-r_1 r_2=.......$
બે વર્તુળો $x^2 + y^2 = ax$ અને $x^2 + y^2 = c^2 \ (c > 0)$ એકબીજાને સ્૫ર્શે , તો ....... .
જો $4, 7, 2, 8, 6$ અને $'a' $ નો મધ્યક $ 7,$  હોય તો આ અવલોકનના મધ્યસ્થ પરથી સરેરાશ વિચલન શોધો.