MCQ
જો $\binom{n}{8} = \binom{n}{12}$ તો $n=$ .........
  • $20$
  • B
    $10$
  • C
    $15$
  • D
    અશક્ય

Answer

Correct option: A.
$20$
A
$n=8+12=20 $
$(\therefore$ જો $\binom{n}{x} = \binom{n}{y}$ હોય તો, $x=y$ અથવા $n= x+y)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ સમાંતર શ્રેણીના ત્રણ પદોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે $33$ અને $1155$ થાય તો આ સમાંતર શ્રેણીના $11^{th}$ માં પદની કિમત મેળવો. 
જો $\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {1 + \frac{a}{x} - \frac{4}{{{x^2}}}} \right)^{2x}} = {e^3},$ તો $'a'$ = 
નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.
શાંકવ ${{x}^{2}}+4{{y}^{2}}=100$ ની ઉત્કેન્દ્રતા .......... .
ધારોકે $\left(x^{\frac{2}{3}}+\frac{2}{x^3}\right)^{30}$ના વિસ્તરણમાં $x^{-\alpha}$ વાળો પદ હોય તેવો $\alpha > 0$ નાનામાં નાની સંખ્યા $\beta x^{-\alpha}, \beta \in N$ છે. તો $\alpha$ ની  કિમંત મેળવો.
વિધેય $f(x) = \cos 2x - \sin 2x$ નો વિસ્તારએ . .. . . અંતરાલને સમાવે છે .
દ્વિતિય ઘાંતવાળા સમીકરણ $5x^2 + 8xy + 5y^2 + 3x + 2y + 5 = 0$ માંથી $xy$ પદ દૂર કરવા અક્ષને $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે. તો $\theta$ બરાબર શું થાય ?
ઉપવલય $\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1$ ના નાભિલંબોના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) મેળવો.
જો $\left(\sqrt{\mathrm{a}} x^2+\frac{1}{2 x^3}\right)^{10}$ ના વિસ્તરણમાં $x$ થી સ્વતંત્ર પદ $105$ હોય, તો $\mathrm{a}^2=$...............
૫૨વલય ${{y}^{2}}=4x$ ને બિંદુ $\left( 1,4 \right)$ માંથી દોરેલા સ્પર્શકો કેટલા મા૫નો ખૂણો બનાવે ?