MCQ
જો $m$ અને $n$ એ વિકલ સમીકરણ ${\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^5} + 4\frac{{{{\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)}^3}}}{{\left( {\frac{{{d^3}y}}{{d{x^3}}}} \right)}} + \frac{{{d^3}y}}{{d{x^3}}} = {x^2} - 1$ ની કક્ષા અને પરિમાણ હોય તો . . . .
  • A
    $m = 3$ અને $n = 5$
  • B
    $m = 3$ અને $n = 1$
  • C
    $m = 3$ અને $n = 3$
  • $m = 3$ અને $n = 2$

Answer

Correct option: D.
$m = 3$ અને $n = 2$
(d) The highest order $(m)$ of the given equation is $\frac{{{d^3}y}}{{d{x^3}}} = 3$ and degree $(n)$ of the given equation is ${\left( {\frac{{{d^3}y}}{{d{x^3}}}} \right)^2} = 2$.

$\therefore$ $m = 3$ and $n = 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${\sin ^{ - 1}}\left( {\frac{{2a}}{{1 + {a^2}}}} \right) + {\sin ^{ - 1}}\left( {\frac{{2b}}{{1 + {b^2}}}} \right) = 2{\tan ^{ - 1}}x,$ તો $x = $
જો વિધેય $f(x) = \sqrt {\ln \left( {m\sin x + 4} \right)} $ નો પ્રદેશગણ $R$ હોય તો $m$ ની ........... શક્ય પુર્ણાક કિમતો મળે.
ધારો કે $3x - 6y - 2z = 15$ અને $2x + y -2z = 5$ બે સમતલનાં સમીક૨ણ છે.
વિધાન $1$ : આપેલાં સમતલોની છેદરેખાનાં પ્રચલ સમીક૨ણ , $x = 3 + 14t, y = 1 + 2t, z = 15t$ છે.
વિધાન $2$ : સદિશ એ આપેલાં સમતલોની છેદરેખાને સમાંત૨ છે.
$f(x) = x^3 + 6x^2 + px + 2 $ લો જો શક્ય મોટા અંતરાલમાં કે જ્યાં $ f(x)$ એ $(-3, -1) $ માં ઘટતું વિધેય હોય તો $p =…$
જો સમીકરણ $3{x^2} + 4ax + b = 0$ ને માત્ર એક જ બીજ હોય $\left( {0,1} \right)$ આગળ $.................$
જો $f\left( x \right) = {\sin ^{ - 1}}\left( {\frac{{2 \times {3^x}}}{{1 + {9^x}}}} \right)$, તો $f'(-\frac {1}{2})$ equals
$\int_{}^{} {\log (x + 1)dx = } $
જો $S=\left\{x \in R : \sin ^{-1}\left(\frac{x+1}{\sqrt{x^2+2 x+2}}\right)-\sin ^{-1}\left(\frac{x}{\sqrt{x^2+1}}\right)=\frac{\pi}{4}\right\}$ હોય,તો $\sum_{x \in R }\left(\sin \left(\left(x^2+x+5\right) \frac{\pi}{2}\right)-\cos \left(\left(x^2+x+5\right) \pi\right)\right)=........$.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2\\3&4\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}a&0\\0&b\end{array}} \right]\;,a,b \in N$ તો . . . . . .
વક્રો $x =\sqrt {y -1}$ અને  $y = x + 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.