MCQ
જો $‘n’$ એ પૃણાંક હોય તો $\sqrt {\sin 2x} $ નો પ્રદેશ મેળવો.
  • A
    $\left[ {n\pi - \frac{\pi }{2},\;n\pi } \right]$
  • $\left[ {n\pi ,\;n\pi + \frac{\pi }{2}} \right]$
  • C
    $[(2n - 1)\pi ,\;2n\pi ]$
  • D
    $[2n\pi ,\;(2n + 1)\pi ]$

Answer

Correct option: B.
$\left[ {n\pi ,\;n\pi + \frac{\pi }{2}} \right]$
b
(b) According to question, as $\sqrt {\sin 2x} $ can’t be negative.

So the option $(b)$ is correct

Domain of function $\sqrt {\sin 2x} $ is $[n\pi ,\,n\pi + \pi /2]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $(0, 0) $ કેન્દ્ર વાળુ વર્તૂળ, રેખા $5x + 12y = 1 $ ને સ્પર્શેં, તો તેનું સમીકરણ....
પરવલય $ (y - 1)^2 = 4 (x + 1)$ ના નાભિલંબના અંત્યબિંદુઓના યામ ક્યા થાય છે ?
ધારો કે $R$ વાસ્તવિક સંખ્યાગણ છે. ધારો કે $f:R \rightarrow R$ અને $g:R \rightarrow R, f(x)=x^2+3x+1$ તથા $g(x)=2x-3,$ તો $fog(x)=$ ..............
દરેક $\theta \,\, \in \,\,R$. માટે $( 7 \,cos\theta + 24\, sin\theta ) × ( 7\, sin\theta - 24\, cos\theta)$ ની મહત્તમ કિમત .............. થાય 
જો $\frac{\pi }{2} < \alpha < \pi ,\,{\rm{ }}\pi < \beta < \frac{{3\pi }}{2};$ $\sin \alpha = \frac{{15}}{{17}}$ અને $\tan \beta = \frac{{12}}{5}$, તો $\sin (\beta - \alpha )$ = . . .
જો  $z$  એ વાસ્તવિક સંકર સંખ્યા ન હોય તો $\frac{{\operatorname{l} m{z^5}}}{{{{\left( {lmz} \right)}^5}}}$ ની ન્યૂનતમ કિમત મેળવો.
$"MEDITERRANEAN"$  શબ્દનો ઉપયોગ કરી કે ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય કે જેથી પ્રથમ મૂળાક્ષર $R$ અને ચોથો મૂળાક્ષર $E,$ હોય. 
$8$ મહેમાનોને એક લંબચોરસ ટેબલની બંને બાજુએ $4 - 4$ મહેમાનોને બેસાડવાના છે. $2 $ચોક્કસ મહેમાનો એક બાજુએ અને બીજા ત્રણ ચોક્કસ મહેમાનો બીજી બાજુએ બેસવાના છે. આ પ્રકારની બેસવાની ગોઠવણીના કુલ પ્રકારોની સંખ્યા = .....
$A (0, 0), B (3, 4)$  અને $ C (4, 0) $ શિરોબિંદુવાળા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.
બિંદુઓ $(1, 2)$ અને $(-2, 0)$ ને જોડતી રેખાના લંબદ્વિભાજકનું સમીકરણ :