MCQ
જો ${N_a} = \{ an:n \in N\} ,$ તો ${N_3} \cap {N_4} = $
  • A
    ${N_7}$
  • ${N_{12}}$
  • C
    ${N_3}$
  • D
    ${N_4}$

Answer

Correct option: B.
${N_{12}}$
b
(b) ${N_3} \cap {N_4} = \{ 3,\,6,\,9,\,12,15......\} \cap \{ 4,\,8,\,12,\,16,\,20,.....\} $

$= \{12, 24, 36......\} =$ ${N_{12}}$.

Trick : ${N_3} \cap {N_4} = {N_{12}}$

[ $\because $ $3, 4$ are relatively prime numbers].

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મધ્યક વડે $5, 10, 15, 20, ....... 85$  અવલોકનોનું સરેરાશ વિચલન કેટલું થાય ?
જો $y = 3x + 6{x^2} + 10{x^3} + ....,$ તો $x$ ની કિમત $y$ ના સ્વરૂપમાં મેળવો.
જો $\alpha=\lim _{x \rightarrow 0^{+}}\left(\frac{\mathrm{e}^{\sqrt{\tan x}}-\mathrm{e}^{\sqrt{x}}}{\sqrt{\tan x}-\sqrt{x}}\right)$ અને $\beta=\lim _{x \rightarrow 0}(1+\sin x)^{\frac{1}{2} \cot x}$ એ દ્રીધાત સમીકરણ $\mathrm{ax}^2+\mathrm{b} x-\sqrt{\mathrm{e}}=0$ ના બીજ હોય, તો $12 \log _{\mathrm{e}}(\mathrm{a}+\mathrm{b})=$............. 
જો સમીકરણ $x^3 - 12x^2 + 39x - 28 = 0$ ના બીજ સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત કેટલો હોય ?
ત્રણ અંકોની એવી કેટલી સંખ્યા મળે કે જેના એક અંકનું પુનરાવર્તન બરાબર એ જ વખત  થાય ?
$\frac{{{{(1 + 3x)}^2}}}{{1 - 2x}}$ ના વિસ્તરણમાં ${x^3}$ નો સહગુણક મેળવો.
ધારો કે $\mathrm{R}$ એ રેખાઓ $3 x-y+1=0$ અને $x+2 y-5=0$ વચ્ચેનો ઊગમબિંદુને સમાવતો અંતરિત પ્રદેશ છે. જેના માટે બિંદુઓ $\left(a^2, a+1\right)$ એ $R$ માં હોય તેવી $a$ ની તમામ કિંમતોનો ગણ________ છે.
$2n$ અવલોકનની એક શ્રેણી આપેલ છે,તે પૈકી $n$ અવલોકન $a$ છે અને બાકીના અવલોકન $-a$ છે.જો પ્રમાણિત વિચલન $2$ હોય તો $|a| =$    
જો $z_1, z_2, z_3, z_4$ એ સમીકરણ $z^4+ z^3+ z^2 + z + 1 = 0$ ના બીજો હોય તો $\prod_{i=1}^{4}$ $(z_i+2)$ ની કિમત મેળવો 
જો રેખા $ax + y = c$ એ વક્ર $x^2 + y^2 = 1$ અને $y^2 - 4\sqrt 2 x $ બંનેને સ્પર્શે તો $|c|$ =