MCQ
જો $|x + 2| \leq 9$ તો ________.
  • A
    $x \in(-11,7)$
  • B
    $x \in[-11,7]$
  • C
    $x \in(-\infty,-11] \cup[7, \infty)$
  • D
    $x \in(-\infty,-11] \cup(7, \infty)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળ $ x^2 + y^2 + 4x - 7y + 12 = 0 $ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
જો બિંદુ $P\left( {\lambda ,\,2\lambda } \right)$ નું રેખા $x -y + 2 = 0$ ની સાપેક્ષે પ્રતિબિંબ બિંદુ $\left( {\mu ,\,3\lambda } \right)$ હોય તો 
એક યુધ્દ્વમાં $70\%$ સૈનિક એક આંખ ગુમાવે છે, $80\%$ એ કાન , $75\%$ એ હાથ, $85\%$ એ એક પગ , $x\%$ એ આપેલ ચાર અંગો ગુમાવે છે.તો $x$ ની ન્યૂનતમ કિંમત મેળવો.
સંક૨ સંખ્યા $z_1=x_1+iy_1$ અને $z_2=x_2+iy_2$  માટે જો  $x_1\leq x_2$ અને $y_1\leq y_2$ તો આ૫ણે $z_1\cap z_2$  વડે દર્શાવીએ.  ધારો કે કે z એ સંક૨ સંખ્યા છે જયાં  $1\cap z,$ તો .............
બિંદુઓ $(1,-2,3)$ અને $(3,4,-5)$ ને જોડતા રેખાખંડનું $2:3$ ગુણોતરમાં અંત:વિભાજન કરતા બિંદુના માપ ..... છે.
અહી $E$ એ અંગ્રેજી મૂળાક્ષરનો ગણ છે. $V=\{a, e, i, o, u\}$ અને $C$ એ $V$ નો $E$ માં પૂરક ગણ છે. તો ચાર મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછો એક મૂળાક્ષર $V$ માંથી હોય અને ઓછામાં ઓછો એક મૂળાક્ષર $C$ માંથી હોય.
જો $\tan \beta = \cos \theta \tan \alpha ,$ તો ${\tan ^2}\frac{\theta }{2} = $
શ્રેણી $1 + 2 \times 3 + 3 \times 5 + 4 \times 7 + .......$ ના $11^{th}$ માં પદ સુધીનો સરવાળો મેળવો. 
જે ત્રિકોણના શિરોબિંદુઓ અનુક્રમે $(a\cos t,a\sin t),\;(b\sin t, - b\cos t)$ અને $(1, 0)$ હોય તેવા ત્રિકોણના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવો. જ્યાં $t$ એ પરિમાણ છે. 
ધારો કે $a, a r, a r^2$, ......... એક સમગુણોતર શ્રેણી છે. જો $\sum_{n=0}^{\infty} a r^n=57$ અને $\sum_{n=0}^{\infty} a^3 r^{3 n}=9747$ હોય, તો $a+18 r=$ ..........