MCQ
જો શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}0&1&{ - 2}\\{ - 1}&0&3\\\lambda &{ - 3}&0\end{array}} \right]$ એ અસામાન્ય શ્રેણિક તો $\lambda $ =
  • A
    $-2$
  • B
    $-1$
  • C
    $1$
  • $2$

Answer

Correct option: D.
$2$
d
(d) The matrix $A = \left[ {\begin{array}{*{20}{c}}{\,\,0}&{\,\,1}&{ - 2}\\{ - 1}&{\,\,0}&{\,\,3}\\{\,\,\lambda }&{ - 3}&{\,\,0}\end{array}} \right]$ is singular

$|A|$ = 0 ==> $0 - 1( - 3\lambda ) + ( - 2)(3) = 0$

$ \Rightarrow 3\lambda - 6 = 0 \Rightarrow \lambda = 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંતરાલ $(0, 9)$  માં $x^3 - 18x^2 + 96x$  ની ગુરૂત્તમ કિંમત કઈ છે ?
જો $\int_a^b {{x^3}dx} = 0$ અને $\int_a^b {{x^2}} dx = \frac{2}{3}$, તો $a$ અને $b$ ની કિમત અનુક્રમે . . . . થાય.
વિષમતલીય સદિશો $\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ માટે $(\overrightarrow{a} \times \overrightarrow{b}) +(\overrightarrow{b} \times \overrightarrow{c})+(\overrightarrow{c} \times \overrightarrow{a}) =\ .....$
ધારોકે વિધેય  $f: R \rightarrow R$

$f(x)=\left\{\begin{array}{cc}2 \sin \left(-\frac{\pi x}{2}\right), & \text { if } x<-1 \\ \left|a x^{2}+x+b\right|, & \text { if }-1 \leq x \leq 1 \\ \sin (\pi x), & \text { if } x>1\end{array}\right.$

વડે વ્યાખ્યાયીત છે. જો $f(x)$ એ $R$ પર સતત હોય, તો $a+b $ ..... .

જો $f\left( a \right) = 2,f'\left( a \right) = 1,g\left( a \right) = - 1,g'\left( a \right) = 2$ હોય તો $\mathop {\lim }\limits_{x \to a} \frac{{g\left( x \right)f\left( a \right) - g\left( a \right)f\left( x \right)}}{{x - a}}$ ની કિંમત
જો $x \in \left( {0,1} \right)$ તો $x$ ની કિમંતોનો અંતરાલ મેળવો કે જેથી ${\sin ^{ - 1}}\,x > {\cos ^{ - 1}}\,x$ થાય.
જો વિધેય $f(x)$ = $x^2[sin^{-1}x]$ એ $x$ = $\alpha$ આગળ અસતત હોય અને $x=\beta\ \ ,\alpha ,\beta  \in R - \left\{ 0 \right\}$ , હોય તો $\alpha$ +$\beta$ મેળવો.      (જ્યાં [.] એ મહતમ પૂર્ણાંક વિધેય છે .  )
$\tan ^{-1}\left[\frac{a \cos x-b \sin x}{b \cos x+a \sin x}\right],$ નું સાદું રૂપ આપો, જ્યાં $\frac{a}{b} \tan x>-1$
જો રેખાઓ $2 x-y+3=0,6 x+3 y+1=0$ અને $\alpha x+2 y-2=0$ ત્રિકોણ ન બનાવે તેવી $\alpha$ ની તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગનો સરવાળો $p$ હોય, તો $p$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક___________ છે.
સમીકરણની સંહતિ $x + 4y - z = 0,$ $3x - 4y - z = 0,\,x - 3y + z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.