MCQ
જો $sin^{-1}x\leq cos^{-1}x$ હોય તો, $x\in ...............$
  • A
    $\left( -1,\frac{1}{\sqrt{2}} \right)$
  • $\left[ -1,\frac{1}{\sqrt{2}} \right]$
  • C
    $\left[ \frac{1}{\sqrt{2}},1 \right]$
  • D
    આમાંથી એકપણ નહિં.

Answer

Correct option: B.
$\left[ -1,\frac{1}{\sqrt{2}} \right]$
B

$\sin^{-1} x \leq \cos^{-1} x$

$\therefore \sin^{-1} x \leq \frac{\pi}{2} - \sin^{-1} x $

$\therefore 2\sin^{-1} x \leq \frac{\pi}{2}$

$\therefore \sin^{-1} x \leq \frac{\pi}{4}$

વળી, $\therefore - \frac{\pi}{2} \leq \sin^{-1}x \leq \frac {\pi}{4}$

$\sin \left( { - \frac{\pi }{2}} \right) \leqslant x \leqslant \sin \frac{\pi }{4}$

$- 1 \leq x \leq \frac {1}{\sqrt{2} }$

અહી $x \in \left[-1, \frac{1}{\sqrt{2}}\right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખા $X -$ અક્ષ અને $Y -$ અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{4}$ મા૫નો ખૂણો બનાવે , તો $Z -$ અક્ષની ધન દિશા સાથે $..........$ મા૫નો ખૂણો બનાવશે.
ધારોકે $f$ એ $[0, 1]$ પરનું વાસ્તવિક મૂલ્યવાળું સતત વિધેય છે અને $f(x)=x+\int_{0}^{1}(x-t) f(t) d t$ તો નીચેના પૈકી કયું બિંદુ $(x, y)$,વક્ર $y=f(x)$ પર આવેલ છે ?
$\lambda$ ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણ સંહતિઓ $2 x-3 y+5 z=9$ ; $x+3 y-z=-18$ ; $3 x-y+\left(\lambda^{2}-1 \lambda \mid\right) z=16$ નો ઉકેલ ખાલીગણ થાય.
જો વિધેય $f(x)=\sec ^{-1}\left(\frac{2 x}{5 x+3}\right)$ નો પ્રદેશ $[\alpha, \beta) U (\gamma, \delta]$ હોય, તો $|3 \alpha+10(\beta+\gamma)+21 \delta|=..........$
જો $f(x) = {\cot ^{ - 1}}\left( {{{{x^x} - {x^{ - x}}} \over 2}} \right)\,$ તો $f'(1)  = . . .$
${d \over {dx}}\left( {{{\tan }^{ - 1}}{{\cos x} \over {1 + \sin x}}} \right) = $
વિકલ સમીકરણ $3{e^x}\tan ydx + (1 - {e^x}){\sec ^2}ydy = 0$ નો ઉકેલ મેળવો.
એકમ સદિશો $ \ \overrightarrow a \ $ અને $ \ \overrightarrow b \ $ માટે જો $ \ \overrightarrow a + 2\overrightarrow b \ $અને$5\overrightarrow a - 4\overrightarrow b \ $ એકબીજાનેલંબહોય,તો$\left(\overrightarrow{a}\overrightarrow{b}\right)=\ .......$
કોઈ વાસ્તવિક સંખ્યા $x$ માટે , $\vec a = 3\hat i + 2\hat j + x\hat k$ અને $\vec b = \hat i - \hat j + \hat k$ આપેલ હોય તો  $\left| {\vec a \times \vec b} \right| = r$ તો જ શક્ય છે જો  . . . .
વિધેય $\frac{{\sin \left( {x + \alpha } \right)}}{{\sin \left( {x + \beta } \right)}}$ ને જો $..........$ તો મહતમ તથા ન્યૂનતમ કિંમત નથી.