MCQ
જો  $\sin \theta + {\rm{cosec}}\theta = {\rm{2}}$, તો  ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta = $
  • A
    $1$
  • B
    $4$
  • $2$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$2$
(c) ${\sin ^2}\theta + {\rm{cose}}{{\rm{c}}^2}\theta $

$= {(\sin \theta + {\rm{cosec}}\theta )^2} - 2\sin \theta {\rm{ cosec}}\theta $

$ = {(2)^2} - 2 = 4 - 2 = 2,$

since $(\sin \theta + {\rm{cosec}}\theta ) = 2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2$ એકમ ત્રિજ્યાવાળુ એક વર્તુળ એ પરવલય $y^{2}=2 x$ ના શિરોબિંદુ અને નાભિમાંથી પસાર થાય છે તથા પરવલય  $y=\left(x-\frac{1}{4}\right)^{2}+\alpha$, જ્યાં $\alpha>0$ ને સ્પર્શે છે.તો $(4 \alpha-8)^{2}=\dots\dots\dots$
જો $3({\sec ^2}\theta + {\tan ^2}\theta ) = 5$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો વર્તૂળ $x^2+ y^2+ 4x + 22y + c = 0$ એ વર્તૂળ $x^2 + y^2- 2x + 8y - d = 0$ ના પરીઘના બે ભાગ પાડે, તો $c + d = . . . . .$
જો દડાઓ ફક્ત કલર સિવાય બધી રીતે સમાન હેાય,તો $10 $ સફેદ,$9$ લીલા,તથા $7$ કાળા દડામાંથી એક અથવા એક કરતા વધારે દડાની પસં કેટલી રીતે થઇ શકે. . .
જો$8=3+\frac{1}{4}(3+p)+\frac{1}{4^2}(3+2 p)+\frac{1}{4^3}(3+3 p)+\ldots \infty,$હોય, તો $p$ નું મૂલ્ય______ છે.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{2}{x}\log (1 + x) = . . .$
$\frac{{{C_0}}}{1} + \frac{{{C_2}}}{3} + \frac{{{C_4}}}{5} + \frac{{{C_6}}}{7} + ....$=
$sin \theta cos \theta$ ની ન્યૂનતમ કિંમત ............ છે.
$9$ શાળાએ દરેકે $1$ છોકરો તથા છોકરી એમ બે વિદ્યાર્થીઓની એક ટુકડી મિશ્ર ટેબલ ટેનિશની સ્પર્ધામાંભાગ લેવા માટે મોકલ્યાં. એક જ રમતમાં (સામેનો ખેલાડી પણ નહિ) એક જ શાળાના વિદ્યાર્થીઓ ન હોય તો તેવી કેટલી મેચો રમાડી શકાય ?
 
$\bar{z}=i z^{2}+z^{2}-z$ નું સમાધાન કરતી તમામ સંકર સંખ્યાઓ $z$ ના માનાંકોના વર્ગોંનો સરવાળો...........છે.