MCQ
જો $\tan A = - \frac{1}{2}$ અને $\tan B = - \frac{1}{3},$ તો $A + B = $
  • A
    $\frac{\pi }{4}$
  • $\frac{{3\pi }}{4}$
  • C
    $\frac{{5\pi }}{4}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: B.
$\frac{{3\pi }}{4}$
(b) We have $\tan A = - \frac{1}{2}$ and $\tan B = - \frac{1}{3}$

Now, $\tan \,(A + B) = \frac{{\tan A + \tan B}}{{1 - \tan A\,\tan B}}$

$= \frac{{ - \frac{1}{2} - \frac{1}{3}}}{{1 - \frac{1}{2}.\frac{1}{3}}} = - 1$

$ \Rightarrow \,\,\tan \,(A + B) = \tan \frac{{3\pi }}{4}.$

Hence, $A + B = \frac{{3\pi }}{4}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણ $ABC$ માટે , $\sin 2A + \sin 2B + \sin 2C  = . . ..$
વર્તુળ $x^2+y^2=4$ અને $x^2+y^2-6x-8y=24$ ને .... સામાન્ય સ્પર્શક હોય.
$1$ થી $9$ સુધીના અંકોનો પુનરાવર્તન સહિત ઉ૫યોગ કરીને વધુમાં વધુ $9$ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બને $?$
શ્રેણી  $(1), (3, 5), (7, 9, 11), ....$ ના $n^{th}$ કૌંશનો સરવાળો મેળવો 
જો $\alpha $ અને $\beta $ સમીકરણ $x^2 + px + \frac {3p}{4} = 0$ ના ઉકેલો હોય કે જેથી  $\left| {\alpha  - \beta } \right| = \sqrt {10} ,$ તો $p$ ની કિમત મેળવો.
જો $\Delta ABC$ ની બાજુઓનાં માપ $a,b,c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને $\log \,a-\log 2b,$ $\log 2b-\log 3c,$ $\log 3c-\log a$ સમાંતર શ્રેણીમાં હોય તો $\Delta ABC$ નો પ્રકાર ....... હોય.
જેના પ્રથમ પદો $1,2,3,..,10$ હોય અને સામાન્ય તફાવત $1,3,5, \ldots, 19$ હોય તેવી $10$ સમાંતર શ્રેણીઓના $12$ પદો સુધીનો સરવાળો અનુક્રમે ધારોકે $s_1, s_2, s_3, \ldots, s_{10}$ છે.તો $\sum \limits_{i=1}^{10} s_i=..........$
$\mathop {\lim }\limits_{x \to 0} \left[ {\frac{{\sin (x + a) + \sin (a - x) - 2\sin a}}{{x\sin x}}} \right] = $
જો સમીકરણ $ax^2 + bx + c = 0 (a\neq  0 ; a, b, c)$, માટે બીજો $\alpha$, $\beta$ હોય તો $(1 + \alpha + \alpha)^2 (1 + \beta + \beta^2) $ એ .  . . . થાય .
એક સિક્કાને $n$ વખત ઊછાળવામાં આવે છે. જો હેડ $6$ વાર આવવાની સંભાવના એ $8$ વાર હેડ આવવાની બરાબર હોય, તો બરાબર શું થાય ?