MCQ
જો $\tan \alpha = \frac{1}{7}$ અને $\sin \beta = \frac{1}{{\sqrt {10} }}\left( {0 < \alpha ,\,\beta < \frac{\pi }{2}} \right)$, તો $2\beta  = . . . .$
  • $\frac{\pi }{4} - \alpha $
  • B
    $\frac{{3\pi }}{4} - \alpha $
  • C
    $\frac{\pi }{8} - \frac{\alpha }{2}$
  • D
    $\frac{{3\pi }}{8} - \frac{\alpha }{2}$

Answer

Correct option: A.
$\frac{\pi }{4} - \alpha $
a
(a) Since $\sin \beta = \frac{1}{{\sqrt {10} }}$

$\Rightarrow \tan \beta = \frac{1}{3}$

==> $\tan 2\beta = \frac{{2\tan \beta }}{{1 - {{\tan }^2}\beta }} = \frac{3}{4}$

$\therefore \tan (\alpha + 2\beta ) = \frac{{\frac{1}{7} + \frac{3}{4}}}{{1 - \frac{1}{7}.\frac{3}{4}}} = \frac{{25}}{{25}} = 1$

Now, $0 < \beta < \frac{\pi }{2}$ and $\tan 2\beta = \frac{3}{4} > 0$ both

==> $0 < 2\beta < \frac{\pi }{2}$.

Again,$0 < \alpha < \frac{\pi }{2}$ and $0 < 2\beta < \frac{\pi }{2}$ both

==> $0 < \alpha + 2\beta < \pi $

Thus, $0 < \alpha + 2\beta < \pi $ and $\tan (\alpha + 2\beta ) = 1$ both

==> $\alpha + 2\beta = \frac{\pi }{4} $

$\Rightarrow 2\beta = \frac{\pi }{4} - \alpha $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $(3, \alpha)$ બિંદુ પરનો, પરવલય $y ^2=12 x$ નો સ્પર્શક એ રેખા $2 x +2 y =3$ ને લંબ છે. તો અતિવલય $\alpha^2 x ^2-9 y ^2=9 \alpha^2$ ના બિંદુ $(\alpha-1, \alpha+2)$ પરના અભિલંબથી બિંદુ $(6,-4)$ ના અંતરની વર્ગ $........$ થશે.
રેખાઓ $5x + 12y + 13 = 0$ અને $5x + 12y = 9$ વચ્ચેનું અંતર
જો $|x|<1,|y|<1$ અને $x \neq y,$ હોય તો આપેલ અનંત શ્રેણી $(x+y)+\left(x^{2}+x y+y^{2}\right)+\left(x^{3}+x^{2} y+x y^{2}+y^{3}\right)+\ldots .$ નો સરવાળો મેળવો 
$\lambda $ કયા મુલ્ય માટે રેખા $ y = x + \lambda$  ઉપવલય  $9x^2 + 16y^2 = 144 $ ને સ્પર્શેં. . . . . .
$P$ એક એવું બિંદુ છે કે જેનું, બિંદુ $(5, 0)$ થી અંતર, એ $P$ના બિંદુ $(-5,0)$ થી અંતર કરતાં ત્રણ ઘણું છે. જો બિંદુ $P$ નો બિંદુ પથ એ $r$ ત્રિજયાવાળુ વર્તુળ હોય, તો $4 r ^{2} =......$
પાંચ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સરવાળો $25$ થાય અને ગુણાકાર $2520 $ થાય. જો પાંચ પૈકી કોઈ એક સંખ્યા $-\frac{1}{2},$ હોય તો તેમાથી મહતમ સંખ્યા મેળવો.
જો $z$ માટે $\left| z \right| = 1$ અને $z = 1 - \vec z$ તો.

વિધાન $1$ : $z$ એ વાસ્તવિક સંખ્યા છે.

વિધાન $2$ : $z$ નો મુખ્ય કોણાંક $\frac{\pi }{3}$ છે. 

ઘટના $A$ ની સંભાવના $0.5$ અને $B$ ની $0.3$ છે. જો $A$ અને $B$ એ પરસ્પર નિવારક ઘટના હોય તોે $A$ અથવા $B$ પૈકી એકપણ ન બને તેની સંભાવના મેળવો. 
રેખા $3y = x + 10$  પર કેન્દ્ર હોય તેવા વર્તૂળની અંદર લંબચોરસ  $ABCD$  દોરેલો છે જો $ A $અને $ B $ અનુક્રમે બિંદુ  $(-6, 7)$ અને $ (4, 7)$ હોય, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
ધારો કે  $C=\left\{(x, y) \mid x^2-2^y=2023, x, y \in \mathbb{N}\right\}$.તો  $\sum_{(x, y) \in C}(x+y)$ =__________.