MCQ
જો $\tan \left( {\frac{\pi }{4} + \theta } \right) + \tan \left( {\frac{\pi }{4} - \theta } \right) = \lambda \sec 2\theta ,$ $\lambda$ =
  • A
    $3$
  • B
    $4$
  • C
    $1$
  • $2$

Answer

Correct option: D.
$2$
d
$\frac{{1 + \tan \theta }}{{1 - \tan \theta }} + \frac{{1 - \tan \theta }}{{1 + \tan \theta }} = \lambda \left[ {\frac{{1 + {{\tan }^2}\theta }}{{1 - {{\tan }^2}\theta }}} \right]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે નિયમિત બહુકોણની બાજુઓની સખ્યાઓનો ગુણોત્તર $5:4$ છે અને તેમની બાજૂઓના અંતર્ગત ખૂણાઓના રેડિયન માપ વચ્ચે તફાવત $\frac{\pi}{30}$ છે, તો બંને બહુકોણની બાજુઓની સંખ્યા ......... થાય.
જો $\alpha ,\beta $ એ સમીકરણ ${x^2} - x + p = 0$ અને $\gamma ,\delta $ એ સમીકરણ ${x^2} - 4x + q = 0$ ના બીજ છે. જો $\alpha ,\beta ,\gamma ,\delta $ એ સમગુણોતર શ્રેણીમાં હોય તો $p,\,q$ ની પૂર્ણાંક કિંમતો અનુક્રમે  . . . .  થાય.        
$\mathop {\lim }\limits_{x \to a} \frac{{({x^{ - 1}} - {a^{ - 1}})}}{{x - a}} = $
જો $sin x + sin^2 x = 1,$ તો મુલ્ય .......... $cos^{12}x + 3cos^{10}x + 3cos^8x + cos^6x + 2cos^4x + cos^2x - 2 = .......$
એક અતિવલયની મુખ્ય અક્ષની લંબાઇ $\sqrt{2}$ છે તથા અતિવલય અને ઉપવલય $3 x^{2}+4 y^{2}=12$ બંનેની નાભી સરખી હોય તો નીચેનામાંથી ક્યાં બિંદુમાંથી અતિવલય પસાર ન થાય 
ત્રિકોણના શિરોબિંદુઓ $(2, 1), (5, 2)$ અને $(4, 4)$ આપેલ હોય તો શિરોબિંદુમાંથી સામેની બાજુપર દોરવામાં આવેલ લંબની લંબાઇ મેળવો.
જો વિધેય $f:R \to R$ ; $f(x) = \frac{{{x^2}}}{{{x^2} + 1}}$ નો વિસ્તાર મેળવો.
સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ $(2, 3)$ છે અને તેની સામેની બાજુની રેખા $x + y = 2$ છે તો બાકીની બે બાજુના સમીકરણ શોધો.
$\left( 4,3 \right)$ માંથી પસાર થતી અને અક્ષો પરના અંતઃખંડોના સરવાળો $-1$ થાય તેવી રેખાનું સમીકરણ $............$ છે.
$0.1232323 ......$ નું અપૂર્ણાક મૂલ્ય મેળવો.