MCQ
જો $\tan x + \tan \left( {\frac{\pi }{3} + x} \right) + \tan \left( {\frac{{2\pi }}{3} + x} \right) = 3,$ તો
  • A
    $\tan x = 1$
  • B
    $\tan 2x = 1$
  • $\tan 3x = 1$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$\tan 3x = 1$
(c) $\tan x + \tan \,\left( {\frac{\pi }{3} + x} \right) + \tan \,\left( {\frac{{2\pi }}{3} + x} \right)$

$ = \tan x + \frac{{\tan x + \sqrt 3 }}{{1 - \sqrt 3 \,\tan x}} + \frac{{\tan x - \sqrt 3 }}{{1 + \sqrt 3 \,\tan x}}$

$ = \tan x + \frac{{8\tan x}}{{1 - 3{{\tan }^2}x}} $

$= \frac{{3\,(3\tan x - {{\tan }^3}x)}}{{1 - 3{{\tan }^2}x}} = 3\tan 3x$

Therefore, the given equation is

$\Rightarrow$ $3\tan 3x = 3$==> $\tan 3x = 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim _{n \rightarrow \infty} \frac{\left(1^2-1\right)(n-1)+\left(2^2-2\right)(n-2)+\ldots .+\left((n-1)^2-(n-1)\right) \cdot 1}{\left(1^3+2^3+\ldots .+n^3\right)-\left(1^2+2^2+\ldots . .+n^2\right)}$ ની કિમંત મેળવો.
જયારે $8^{{2}n}-(6{2})^{{2}n+{1}}$ ને $9$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ ..... વધે.
$x = sec \theta - tan \theta, y = cosec \theta + cot \theta$ તો $x y + 1 = $ ..........
$x$ ની ............ કિમતોના ગણ માટે  $cosx > sinx,$ થાય

જ્યાં $x\, \in \,\,\left( {\frac{\pi }{2}\,,\,\frac{{3\pi }}{2}} \right)$

જો ${\left( {{y^2} + \frac{c}{y}} \right)^5}$ ના વિસ્તરણમાં $y$ નો સહગુણક મેળવો.
આપેલ આવૃતિ વિતરણ :

ચલ $( x )$ $x _{1}$ $x _{1}$ $x _{3} \ldots \ldots x _{15}$
આવૃતિ $(f)$ $f _{1}$ $f _{1}$ $f _{3} \ldots f _{15}$

જ્યાં $0< x _{1}< x _{2}< x _{3}<\ldots .< x _{15}=10$ અને $\sum \limits_{i=1}^{15} f_{i}>0,$ હોય તો પ્રમાણિત વિચલન ............ ના હોય શકે 

અહી $\mathrm{A}(\mathrm{a}, 0), \mathrm{B}(\mathrm{b}, 2 \mathrm{~b}+1)$ અને  $\mathrm{C}(0, \mathrm{~b}), \mathrm{b} \neq 0, \mathrm{|b} \mid \neq 1$ આપેલ છે કે જેથી ત્રિકોણ $\mathrm{ABC}$ નું ક્ષેત્રફળ $1$ ચો.એકમ થાય છે તો $a$ ની બધીજ શક્ય કિમંતોનો સરવાળો મેળવો.
જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 1)$ હોય અને આ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુના મધ્યબિંદુ $(-1, 2)$ અને $(3, 2)$ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\,\cot \,\left( {4x} \right)}}{{{{\sin }^2}\,x\,{{\cot }^2}\,\left( {2x} \right)}}$ = 
એક ચલ $x$ ના અવલોકનો $5,7,9$ છે અને બીજા ચલ $y$ ના અવલોકનો $2,5,14$ છે તો નીચેના પૈકી કયું સાચું છે $?$