MCQ
જો $(x + 5)(x - 6) = x^2 - x + m$ હોય, તો $m = \_\_\_\_\_\_$.
  • A
    $30$
  • $-30$
  • C
    $-1$

Answer

Correct option: B.
$-30$
$(x + 5)(x - 6) = x^2 - 6x + 5x - 30 = x^2 - x - 30$.
સરખાવતા, $m = -30$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે ત્રિકોણ વચ્ચે કુલ $........$ સંગતતા શક્ય છે. (ત્રણ, છ, ચાર)
સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર $...........$ હતો.
બિંદુ $(7, -5)$ નું $x$-અક્ષથી અને $y$-અક્ષથી લંબઅંતરનો સરવાળો ___________ થાય.
વર્તુળનું કેન્દ્ર વર્તુળના $........$ ભાગમાં હોય છે. (અંદર / બહાર)
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અનુકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન, અસમાન, કોટિકોણ)
બે ત્રિકોણ વચ્ચે કુલ $...........$ સંગતતો શક્ય છે.
શંકુનું ઘનફળ $= ................ \ (\pi r^2 h, \frac{1}{3} \pi r^2 h, \frac{1}{2} \pi r^2 h)$
રેખા એ $...........$ વગરની લંબાઈ છે.
$\frac{5}{6}$ ની દશાંશ અભિવ્યક્તિ $................$ છે. $($અનંત આવૃત્ત, અનંત અનાવૃત્ત, સાન્ત$)$
સમીકરણ $5x-3y=20$ નો આલેખ $x-$અક્ષ ને બિંદુ $...........$ માં છેદે.