Question
જતન' શબ્દનો સમાનાર્થી શબ્દ _________ છે. ( જાતેજ, પોતેજ, સંભાળ)

Answer

સંભાળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મગન _________ વર્ષથી રામશંકરની જમીન ખેડતો હતો. ( દસ, વીસ, પંદર)
ફકીર વીસમા વરસની અને સાંજની છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે __________________. ( આકાશવાણી થઈ, આકાશમાંથી વરસાદ વરસ્યો, ફકીર મૃત્યુ પામ્યા)
પારખું' એકાંકીમાં નીચેનામાંથી _________ પાત્ર સમાવિષ્ટ નથી. ( કરુણાશંકર, અનિરુદ્ધ, મનમોહન)
મગન _________ ગણકાર્યા વિના જમીનનું જતન કરતો હતો ? ( તડકો, વરસાદ, ત્રણેય)
જીવનની સુગંધ પ્રસંગમાં માણસનો સર્વાગી વિકાસ થાય તે માટે __________________નું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ( લોખંડના ટુકડાનું, પત્થરના ટુકડાનું, સોનાના ટુકડાનું)
સોનાનો સૂરજ ઊગવો' રૂઢિપ્રયોગનો અર્થ _________ છે. ( સારા દિવસો આવવા, સોના જેવો સૂરજ ઊગવો, ખરાબ દિવસો આવવા)
એકાંકી એટલે _____________ . (એક અંકનું કાવ્ય, એક અંકનું નાટક, એક વાર્તા)
‘રાજીપો’ શબ્દની સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો __________________ હોય . ( ૨ + આ + જ + ઈ + ૫ + ઓ, ર્ + આ + જ + ઈ + પ્ + ઓ, રા + આ + જ્+ ઈ + પો + ઓ)
મગને રામશંકરના ખેતરમાં મબલક પાક ઉપજાવી આપ્યો’ આમાં _________ વિશેષણ છે. ( ઉપજાવી, પાક, મબલક)
‘હું રામશંકરનો દીકરો છું.' આ વાક્યનો ભાવાર્થ _________ હોય. ( પિતા-પુત્રના વિચારો જુદા પડે છે, હું જ જમીનનો વારસદાર છું , મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળ્યાં છે )