Question
જવાબ લખો : $(1) 4 \times (-2) \times (-7)$     $(2) (-15) \times (-6)\times (-2)$

Answer

$(1) 56$       $(2) (-180)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $(- 57) \times (-19) + 57$
$8 - 235$ ની બાદબાકી કરો.
નીચેનામાં સંમિતિની રેખા દોરો :
અવિભાજય અવયવો પાડીને નીચેની સંખ્યાઓને ધાત સ્વરૂપમાં લખો $: 648$
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{3}{8},-\frac{3}{4},-\frac{3}{2} $
એક મતદાન ક્ષેત્ર માં $20,000$ મતદાર છે. જેમાં $60\%$ લોકોએ મતદાન કર્યું છે. કેટલા લોકોએ મતદાન નથી કર્યું?
શોધો : $(a) (-36) \div (-4)$       $(b) (-201) \div (-3)$    $ (c) (-325) \div (- 13)$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: (5^2)^3 \div 5^3 $
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: n^2 \times n^4 \times n^6 $
ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(- 40), 10, 0$ છે. અને ટીમ $B$ ના ગુણ $10, 0, (- 40)$ છે. કઈ ટીમના ગુણ વધુ છે $?$ શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ$?$