Question
જવાબ લખો : $( 1 ) 5 \times (-1) $     $( 2 ) (-1) \times 105$

Answer

$(1) (-5) $      $(2) (-105)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $104.4\ cm^2$ હોય અને ઊંચાઈ $12$ સેમી હોય તો આધાર શોધો.
નીચેનામાં સંમિતિની રેખા દોરો :
ગુણાકાર શોધો : $(1) 15 \times (-1) $      $( 2 ) (-20) \times (-1)$
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો $:12 : 13$
ભાગાકાર કરો : $\frac{-49}{32} \div \frac{35}{16}$
રૂ $250$ માં વેચવામાં આવતી વસ્તુ પર $5\%$ નફો મળવાય છે, તો તેની પ.કિં કેટલી હશે ?
એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ $314 m^2$ છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન, $12$ મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે $?$ ($π = 3.14$ લો.)
$-327, -345$ માં કઈ સંખ્યા મોટી છે ?
એવો ખૂણો શોધો, જે તેના કોટિકોણ જેટલો હોય. 
જો $x = 2$ અને $y= -2$ હોય, તો નીચેની બહુપદીઓની કિંમતો શોધો $: 3x^2+2xy+y^2$