Question
કાકી બલાઈને શો જવાબ આપે છે ?

Answer

કાકી બલાઈને જવાબમાં કહે છે, “બલાઈ, તું કેવી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું જો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે ?”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કારખાનાની માલિકણ જેઠીમા કોનાથી વધારે હતાં ?
ડો. વર્ગીસ કુરિયનને વર્લ્ડ ડેરી એક્ષ્પો દ્વારા કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
કયા પ્રદેશમાં જામનગરનું રંગાટકામ વખણાતું ?
કુરિયનને કેન્દ્રમાં રાખીને કેટલા પુસ્તકો લખાયા છે ?
વાર્તાના અંત ભાગમાં કાન્તિ કેમ ઉઠી ન શક્યો?
લેખકે શીમળાના છોડને કાપવાનું કહ્યું, તો બલાઈએ શું કર્યું?
શ્યામ બેનેગલેએ તૈયાર કરેલી ‘મંથન’ ફિલ્મ, જે દૂધ ઉત્પાદક સહકાર મંડળીના વિસ્તર અને કાર્યોના પ્રચાર – પ્રસાર માટે હતી, તે અંગેના ખર્ચના રૂપિયા દસ લાખ કેવી રીતે ભેગા કરાયા હતા $?$
રમઝુંને ક્યાં બે પત્રો જોડે દિલ્લગી થઇ ગઈ હતી?
કાન્તિની યુવાની કેવી હતી ?
વર્ગીસને મકાન ભાડે ન મળતાં ક્યાં રહ્યા ?