Question
કાનાની મોરલી......... રાગમાં વાગે છે. (ગૂઢા, ગંભીર)

Answer

ગૂઢા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાનજીએ ............. વર્ષ દીવના કારખાનામાં નોકરી કરી. (પાંચ વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ)
અમથીમા રસોડામાં .................. બનાવતા હતાં. (પૂરી, ભાખરી, રોટલા)
અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ...................... હતા. (વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ, વલ્લભભાઈ પટેલ)
માતા તેમજ પિતાના બેવડા ................ થી રમઝુ પુત્રીનું લાલનપાલન કરતો હતો. (પ્રેમ, વાત્સલ્ય)
ઘવાયેલા દીપક પાસે .............. વ્યાકુળ ચિત્તે બેઠું નથી. (માતા મેનાબહેન, સરદાર વલ્લભભાઈ, પિતા અમલ દેરાસરી)
હૉટેલમાં ભોજન લઈ રહેલા દેપતીના ટેબલ પર ............... ડિશ હતી. (બે ડિશ, ચાર ડિશ, આઠ ડિશ)
કાન્તિ ઘેર આવતો ત્યારે બા તેનાં ……… લેતી. (કપડાં, દુ:ખણાં, પૈસા)
લેખક અને સ્થાનિક મિત્રોને............યુરો નો દંડ થયો(50,500)
કુરિયનના પિતા વ્યવસાયે ................ હતા. (એન્જિનિયર, સિવિલ સર્જન, પ્રૉફેસર)
હાઈકુમાં ............ અક્ષરો હોય છે. $(14, 17)$