Question
કાવ્યમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે?

Answer

“હાથ મેળવીએ” કાવ્યમાંકવિએહાથ લંબાવીને અન્યનો હાથ ને સાઠ મળે તે દ્વારા તે વ્યક્તિનાહદય સુધી પહોંચી શકાય તેવો ભાવ વ્યક્ત કર્યો છે.હાથફેલાવીને ધન, સત્તા કેકીર્તિની લાલસા કવિને નથી; પરંતુ માત્ર મૈત્રીનો ભાવ જ એમાં વ્યક્ત થયેલ છે એવું કવિ જણાવે છે. સામેની વ્યક્તિ અજાણીહોય, તો પણ તેની સાથે મૈત્રીઅને તે પછી પરસ્પરના હદયને ભેળવવાનીં ખેવના કવિ ઝંખે છેએવું આ કાવ્ય દ્વારા તેમણે જણાવ્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free