Question
કાવ્યમાં કવયિત્રી કઈ વેદના વ્યક્ત કરી છે ?

Answer

કાવ્યમાં કવયિત્રી સાધનોથી ભરેલા દીવાનખાનામાં અનુભવાતી એકલતા ની વેદના વ્યક્ત કરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free