Question
કાવ્યના અંતે કવિ કઈ ઈચ્છા વ્યક્ત કરે છે$?$

Answer

કવિ ગામડાનાં એ ઘરમાં જવા માંગે છે જ્યાં શરીરને મીઠા ઠંડા પવનની લહેર સ્પર્શે છે. ગોધૂલિ વેળા ગાયના દૂધના સેરનો મીઠો અવાજ સાંભળવાનું ગમે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free