Question
કાવ્યનો મુખ્ય સંદેશ શો છે?

Answer

સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા, મહામાનવોના જીવનકાર્યોમાં છે, એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free