Question
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો:
પારકી આશ સદા નિરાશ

Answer

બીજા ઉપર આધાર રાખવો નકામો છે.
વાક્ય : રામૂકાકાએ બાજરી લણવા માટે ચાર દિવસ સુધી રાહ જોઈ, પણ મજૂર આવ્યા જ નહીં. ત્યારે એ મનોમન બબડયા, 'પારકી આશ સદા નિરાશ'.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
નોટિસ, આજવા, નિમેટા, પ્રવાસ
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
ચક્કી
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અમે કોટેશ્વર કુંભારિયા કૈલાસટેકરી અને ગબ્બર જવાના છીએ.
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
દિવાળી
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
થોડી વારમાં ટોળું વિખેરાઈ ગયું.
રેખાંકિત શબ્દોના બદલે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો :
અવિનાશ ખેતરમાં સખત મહેનત કરી રહ્યો છે. (શરીર તોડે એવો શ્રમ)
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો :
મારાં પાર્વતી માસીની દીકરી પૂર્વી અમેરિકાથી આવી.
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
અમારા શિક્ષકની ભણાવવાની રીત તદ્દન જુદી હતી. (સાવ)
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
વાત, પાથરવું, ઊંઘ, અગિયાર
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
…………… સવાર