Question
ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે?

Answer

ખિસ્સાને સૂરજદાદા સૂકાવીને રાજીકરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઈસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યાં', એમ કેમ કહ્યું હશે ?
ભાઈ-બહેન ભાગ્યાં તેની મા-બાપને કેમ ખબર ન પડી ?
નીરાજભાઈને કેવું ખિસ્સું ગમે? તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું?
'દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યાં', એમ કેમ કહ્યું હશે ?
નીરજભાઈ નવો બુશકોટ પહેરીને ક્યાં ક્યાં જાય ?
ધોબીકાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી?
ચૂંદડી શાની બનેલી છે ? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે ?
સિંહ-સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતાં હતાં ? કેવી રીતે ખબર પડી ? 
સિંહણે બકરી ના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે ?
નીરાજભાઈ નવો બુશકોટ પહેરીને ક્યાં ક્યાં જાય?