Question
કઈ મોટી સંખ્યા છે તે શોધો : $ 2^5 $ અને $ 5^2 $

Answer

$ 2^5 $ એ $ 5^2 $ કરતાં મોટી સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નકશો $2$ સેમી $= 1000$ કિમીના પ્રમાણમાપથી આપેલો છે. નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર $3.5$ સેમી હોય, તો ખરેખર આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે ?
આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતા જવાબનું ચિહ્ન શું થશે?
$(a) \ 8$ ઋણ પૂર્ણાકો અને $3$ ધન પૂર્ણાકો
$(b) \ 5$ ઋણ પૂર્ણાકો અને $4$ ધન પૂર્ણાકો
$(c) \  (-1)$, બાર વખત
$(d) \ (-1), 2m$ વખત, જ્યાં $m$ એ પ્રાકૃતિક સંખ્યા છે.
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $(\frac{-3}{2})$ અને $ -1 \frac{1}{2}$
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 2,79,404$
લિપિકા દરરોજ $ 1\frac{3}{4} $ કલાકમાં એક પુસ્તક વાંચે છે.તે આ પુસ્તક $6$ દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે ?
ગણતરી કરીને સંકેતો $<, >$ અને $=$ માંથી યોગ્ય સંકેત પસંદ કરી માં લખો : $ (\frac{-11}{-3}) ..........(\frac {-14}{-3}) $
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : ધન સંમેય સંખ્યાઓ
નીચેના સમીકરણો ઉકેલો :
$1) 10p = 100 $      $2) 10p + 10 = 100$       $3) \frac {p}{4} = 5$     $4) -\frac{p}{3} = 5$
$ 2^6 $ અને $ 6^2 $ મોટી સંખ્યા કઈ છે તે ગણતરી કરી શોધો.
નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો : (પ્રયત્ન અને ભૂલની રીતે)
$1) 3m - 14 = 4$