Question
કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે?

Answer

નિદર્શન નીચે અનુસાર ની પરિસ્થિતિમાં અનિવાર્ય છે.
  • સમષ્ટિમાં એકમોની સંખ્યા ખુબ મોટી હોય.
  • સમષ્ટિના એકમો ભૌગોલીક દ્રષ્ટીએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય.
  • એકમોનો નાશ થતો હોય એટલે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય.ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, f(x)=1-4 x$ તથા $g: \mathrm{A} \rightarrow \mathrm{C}, g(x)=6 x+1$ અને $A = \{0, 1, 2\}$ તો શું $f$ અને $g$ સમાન વિધેયો છે $?$
ગૌણ માહિતીનાં ગમે તે ચાર પ્રાપ્તિસ્થાન જણાવો.
સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આપો.
પત્યક્ષ તપાસની રીતના ગેરલાભ જણાવો.
એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક $(IQ)$ નીચે આપેલા છે. વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો.
$146,134,143,144,138,145,153,138,138,146,140,135$
જો વાસ્તવિક વિધય $f(x)=\frac{x^{3}-27}{x^{2}+3 x+9}$ હોય, $x$ તો ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે $?$
એક શાળામાં વાણિજ્ય$-$પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ $7$ વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ $6$ તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા$-$જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય $?$
એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 40, 45 અને 42 છે, તો વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર લખો.
બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક $8$ છે, જો પ્રથમ સંખ્યા $4$ હોય તો બીજી સંખ્યા શોધો.
જો વાસ્તવિક વિધેય $f(x)=\frac{x^3-27}{x^2+3 x+9}$ હોય, તો x ની કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે ?