Question
કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ?

Answer

શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે બે રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free