Question
કિંમત શોધો: $\frac{3}{13} \div \left(\frac{-4}{65}\right)$

Answer

$\frac{3}{13} \div \left(\frac{-4}{65}\right)$
$= \frac{3}{13} \times \left(\frac{65}{-4}\right)$
$= \frac{3 \times 65}{13 \times -4}$
$= \frac{3 \times 5}{-4}$ (કારણ કે $13 \times 5 = 65$)
$= \frac{15}{-4}$
$= -3 \frac{3}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્તુળનો પરિઘ $31.4 \ cm$ છે, તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ($\pi = 3.14$ લો.)
$94 - 43$ ની બાદબાકી કરો.
જો સંગતતા $ABC \leftrightarrow FED$ માટે $\triangle ABC \cong \triangle FED$ હોય, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગો લખો.
ગુણાકાર કરો.$\frac{3}{2}\times 5\frac{1}{3}$
સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ માં $\text{YZ} = 8 \text{ સેમી}$ છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $120 \text{ સેમી}^2$ હોય, તો વેધ $\text{XM}$ નું માપ શોધો.
બાજુની આકૃતિમાં $x$ અને $y $ ખૂણાનું માપ શોધો.
આપેલ આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાઓની આસપાસ સંમિત બને તે રીતે પૂર્ણ કરો:
પાસો બનાવવાની બે રેખાકૃતિઓ આપેલ છે. ચોરસમાં લખેલા અંકો તે બાજુ પરનાં ટપકાની સંખ્યા દર્શાવે છે.$\text{A, B, C, P, Q}$ અને $\text{R}$ કઈ સંખ્યા દર્શાવે છે તે જણાવો.
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x - 1 = 5$ ($x = 4$)
$y$ ના $13\%$ એ $390$ છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો.