Question
કિમત શોધો: $\left[\mid 5^{3}\right]^{2} \times 5^{5} \mid+5^{8}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$88$ સેમી લંબાઈના ઇલેક્ટ્રિક તારને વર્તુળ આકાર આપવામાં આવે છે. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય$?$
એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો કે જેથી$,$
$(i)$ સરવાળો $0$ થાય
$(ii)$ તફાવત $0$ થાય
$(iii)$ સરવાળો $-4$ થાય
$(iv)$ તફાવત $-7$ થાય
$(v)$ સરવાળો $5$ થાય જેમાં એક પૂર્ણાંક ઋણ હોય
$(vi)$ તફાવત $6$ થાય જેમાં બંને પૂર્ણાંકો ઋણ હોય,
$220$ મીટર વ્યાસવાળા એક ક્રિકેટના મેદાનની અંદર તેના પરિઘથી $10$ મીટર દૂર વર્તુળાકારે બાઉન્ડ્રીનું દોરડું રાખવામાં આવેલું છે, તો મેદાનની બાઉન્ડ્રીની બહારના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($π = 3.14$ લો.)
રાગિણી $6$ કિલોગ્રામ, $350$ ગ્રામ ગોળ ખરીદે છે અને $3$ કિલોગ્રામ $400$ ગ્રામ ખાંડ ખરીદે છે. રોહિણી $5$ કિલોગ્રામ, $700$ ગ્રામ લોટ અને $2$ કિલોગ્રામ $850$ ગ્રામ દાળ ખરીદે છે, તો કોની પાસેની વસ્તુઓનું વજન વધુ થશે$?$ કેટલું$?$
$\triangle ABC$ રચો, જેમાં $AB = 5$ સેમી, $\angle A = 45^\circ $ અને $AC = 6$ સેમી હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.
ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને $42 ^\circ \text{C}$ થી શરૂ કરીને $4^\circ \text{C}$ પ્રતિ કલાક ઘટાડવામાં આવે છે. પ્રક્રિયા શરૂ કર્યા પછી $15$ ક્લાકે ઓરડાનું તાપમાન કેટલું હશે$?$
એક ઝાડ જમીન પરથી $5$ મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી $12$ મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો.
સરવાળા કરો: $3 \frac{5}{6}+4 \frac{1}{3}$
$1500$ રૂપિયામાં ખરીદેલી એક વસ્તુ રૂપિયા $1800$ માં વેચતા વેપારીને કેટલા ટકા નફો થયો હશે $?$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AD = 4$ સેમી અને $CD = 6$ સેમી છે. $\overrightarrow{\mathrm{BM}} \perp \overrightarrow{\mathrm{CD}}$ અને $\overrightarrow{\mathrm{BN}} \perp \overrightarrow{\mathrm{AD}}$ છે. જો વેધ $BM= 3$ સેમી હોય, તો વેધ $BN$ શોધો.