Question
કિંમત શોધો $: (1)^{10} \times (- 1)^0 $

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$-27$ ને ચાર સમાન સંમેય સંખ્યા લખો.
$35$ બાળકોમાંથી $14$ બાળકોને પોલિયોની રસી પીવડાવવાની બાકી છે, તો કેટલા ટકા બાળકોને રસી પીવડાવવાની બાકી છે ? અને કેટલા ટકા બાળકોને રસી પીવડાવી છે ?
શોધો $(-613) - (-715)$
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : જેનો છેદ ઋણ હોય તેવી સંમેય સંખ્યાઓ
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપો અને $x = 3, a = -1$ અને $b = -2$ લઈ કિંમત શોધો $: 2 – 8x + 4x + 4$
વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$z$ ના પાંચમા ભાગમાંથી $3$ બાદ કરતાં $1$ મળે છે.
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x - 3 =4 (x=7)$
જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $500$ મીટર અને $300$ મીટર છે. તો $1$ મી $2$ જમીનની કિંમત $₹\  10,000$ હોય, તો તેની કિંમત શોધો.
$8$ નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 8, 14, 11, 9, 10, 11, 12, 13$
પાસો બનાવવાની બે રેખાકૃતિઓ આપેલ છે. ચોરસમાં લખેલા અંકો તે બાજુ પરનાં ટપકાની સંખ્યા દર્શાવે છે.$\text{A, B, C, P, Q}$ અને $\text{R}$ કઈ સંખ્યા દર્શાવે છે તે જણાવો.